બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / amazing benefits of eating papaya seeds

હેલ્થ / પપૈયાના બીજ ફેંકો નહીં આ રીતે કરો સેવન, પીરિયડ્સ, પેટમાં કૃમિની સમસ્યા અને અન્ય ઘણી બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ

Arohi

Last Updated: 05:29 PM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પપૈયાની જેમ જ તેના બીજ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે.

  • પપૈયામાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ Papain હોય છે 
  • પપૈયાના બીજનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે 
  • આ બીમારીઓમાં રામબાણ ઈલાજ છે પપૈયાના બીજ 

આપણે બધા પપૈયુ ખાઈએ છીએ અને તેના બીજને કાઢીને ફેંકી જઈએ છીએ. પરંતુ હવે તમે આમ ન કરતા. પપૈયાની જેમ જ તેના બીજ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાવા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પપૈયામાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ Papain મળી આવે છે. જે તેના બીજમાં પણ ભરપૂર માત્રામાં હોય છે. આ પ્રોટીનને તોડીને પેપ્ટાઈડ અને અમીનો એસિડમાં બદલી દે છે અને પેટના ખરાબ બેક્ટેરીયાને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. 

પેટમાં કરમિયા માટે કારગર સારવાર 
પેટના કરમિયાને દૂર કરવા માટે આ એક કારગર ઉપાય છે. ત્યાં જ પપૈયાના બીજને ખાવાનો સૌથી મોટો ફાયદો એ છી કે તેનાથી પેટમાં ગુડ બેક્ટેરિયાને વધારવામાં મદદ મળે છે. પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાં પપૈયાના બીજનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમને પેટ ફુલવા અને એસિડિટી જેવી ડાઈઝેશન સાથે જોડાયેલી સમસ્યાઓ નહીં થાય. 

આ રીતે કરો સેવન 
પપૈયાના બીજને મધ અથવા દૂધની સાથે ખાવાથી તમારા પેટમાં કરમિયાની સમસ્યા નહીં થાય. આ ઉપરાંત પપૈયાના બીજ તમારે સ્મૂદી અથવા જ્યુસમાં મિક્ષ કરીને તેનું સેવન કરી શકો છો. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે તેનો સ્વાદ કડવો હોય છે. સ્વાદમાં કડવાસ ન આવે તેના માટે પપૈયાના બીજને પીસીને તેને લીંબૂ, મધ અથવા ગોળની સાથે ખાઈ શકાય છે. 

પીરિયડ્સના દુઃખાવામાં રાહત 
મેન્સ્ટ્રૂઅલ પેનમાં પણ પપૈયાના બીજનું સેવન કરવાથી આરામ મળે છે. પીરિયડ્સના દુઃખાવામાં પપૈયાના બીજનું સેવ કરવાની સલાહ આપવામાં આવે છે. 

વજન ઓછું કરવા માટે 
પપૈયાના બીજ ખાવાથી ડાઈઝેશન સારૂ રહે છે અને તેનાથી મેટાબોલિઝમ રેટ પણ વધે છે. તેનાથી કેલેરી બર્ન કરવામાં પણ મદદ મળે છે. 

આ વાતનું રાખો ધ્યાન 
એ વાતનું ધ્યાન રાખો કે પપૈયાના બીજનું સેવન ખૂબ જ વધારે માત્રામાં ન કરો. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. ત્યાં જ જો તમને પહેલાથી જ કોઈ બિમારી છે તો ડોક્ટરની સલાહ પર  પણ પપૈયાના બીજનું સેવન કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ