બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Alert sirens in coastal villages, cyclone centers ready in various villages

પોરબંદર / દરિયાકાંઠાના ગામડાઓમાં એલર્ટની સાઈરન, વિવિધ ગામોમાં સાયકલોન સેન્ટર તૈયાર, આ સુવિધાઓ કરાઇ ઉભી

Vishal Khamar

Last Updated: 07:30 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાંનાં દરિયા કિનારે વાવાઝોડાની આગાહીને પગલે વહીવટી તંત્રએ નીચાણવાળા લોકોને સલામત સ્થળે ખસેડી દીધા છે. તેમજ કલેક્ટર દ્વારા ચોપાટી વિસ્તારમાં ટોળા એકઠા થવા તેમજ અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

  • પોરબંદર અધિક જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
  • ચોપાટી નજીક અવર જવર પર લગાવ્યો પ્રતિબંધ
  • નીચાણવાળા વિસ્તારનાં લોકોને અન્યત્ર ખસેડાયા

વાવાઝોડાને પગલે દરિયાકાંઠાનાં ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદર નજીકનાં ગામનાં લોકોને વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામતી રાખવા માર્ગદર્શન અપાયું છે. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાંનાં લોકોને જરૂર પડે સ્થળાંતર કરવા અપીલ કરાઈ છે. ત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સ્ટોક કરવા પણ જણાવવામાં આવ્યું છે. તેમજ દરિયાની નજીક ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે. અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સહિતનાં અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ છે.

લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો

સામાન્ય નાગરિક મદદ માટે 100 નંબર પર સંપર્ક કરવા અપીલઃ SP
પોરબંદરમાં બિપોરજોય વાવાઝોડાની આગાહીનાં પગલે વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારે આવવા જવાનાં તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે પોરબંદર વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે.  ત્યારે જીલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તેમજ લોકોએ ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. તેમજ વાવાઝોડાને લઈને પોલીસ એલર્ટ છે. તેમજ તમામ અધિકારીઓ અને પોલીસને હેડક્વાર્ટરમાં હાજર રહેવા સૂચના આપી છે. પોરબંદર ચોપાટી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ અધિક્ષક દ્વારા સામાન્ય નાગરિકને મદદ માટે 100 નંબર પર સંપર્ક કરવા અપીલ કરી છે. 

મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી બેઠક યોજાઈ

ટુકડા ગામે સાયકોલોન સેન્ટરમાં રહેવા, જમવાની વ્યવસ્થા કરાઈ
વાવાઝોડાને લઈ પોરબંદર દરિયાકાંઠાને લઈ ગામોને એલર્ટ કરાયા છે. વાવાઝોડાનાં પગલે વિવિધ ગામોમાં સાયકલોન સેન્ટર તૈયાર કરાયા છે. ત્યારે ટુકડા ગામે  સાયકલોન સેન્ટરમાં રહેવા, જમવાની વ્યવસ્થા કરાઈ છે. તેમજ સાયકોલોન સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

લોકોની રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી

 

ટુકડા ગોસા ગામે લોકોની રહેવા માટેની સગવડ કરાઈ

11 જૂન થી હવામાન વિભાગ ની આગાહી સુધી પ્રતિબંધ ફરમાવાયો
પોરબંદરમાં સમુદ્રી વિસ્તાર તેમજ ચોપાટી પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા અગમચેતીનાં ભાગરૂપે કલમ 144 લાગુ કરાઈ છે.  તેમજ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં 11 જૂનથી હવામાન વિભાગની આગાહીનાં પગલે પ્રતિબંધ ફરમાવાયો છે. તેમડ ચોપાટી પર લોકોની અવર જવર અને ટોળાં એકઠા થતા કલમ 144 લાગુ કરાઈ છે. 

પોરબંદરનાં દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા

 

વાવાઝોડાને પગલે દરિયો તોફાની બન્યો

ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર બ્રિગેડ ની ટીમ સંપૂર્ણ પણે સુસજ્જ
બીપોરજોય નામનું વાવઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે.તેમ તેની અસર પોરબંદર ના દરિયા માં જોવા મળી રહી છે.ત્યારે હજુ આ વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકસે કે કેમ તે કહેવું અઘરું છે. પરંતુ વાવઝોડા સમયે સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા પોરબંદર ની વહીવટી તંત્ર સુસજ્જ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ બચાવ અને રાહત કામગીરી માટે ફાયર બ્રિગેડની ટીમ પણ તૈયાર જીવ મળી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ પાસે આધુનિક મલ્ટી ફંકશનલ રેસ્ક્યુ વ્હીકલ નો સમાવેશ થયેલ છે. આ વહીકલમાં કોમ્બી ટુલ્સ લોખંડ કાપી શકતા કટર હાઇડ્રોલિક વગેરે આધુનિક સાધનો આવેલા છે ઘર પડ્યું હોય વાવાઝોડું હોય કે પુર જેવી સ્થિતિમાં રાહત કામ માટે આ અત્યંત ઉપયોગી રેસ્ક્યુ વિહિકલ છે.આ ઉપરાંત  હોલમેટ્રો ડિયોપંપ,વુડન કટર,લિફ્ટિંગ બેગ,સ્લેબ કટર, હોલ મેટ્રો ટેલિસ્કોપી રેમ સહિત ના આધુનિક મશીનો સાથે 35 લોકો ની ટીમ તૈનાદ કરાઈ છે. વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર બ્રિગેડની ટીમ સંપૂર્ણ પણે સુસજ્જ જોવા મળે છે. 

NDRF ની ટીમ તૈનાત

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ