બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad SOG Crime seized 2 kg of MD drugs from Geeta Mandir

અમદાવાદ / ST બસ બની ડ્રગ્સની હેરાફેરીનો સોફ્ટ રુટ, ગીતા મંદિર પાસેથી 2 કિલો MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ, જાણો વિગત

Dinesh

Last Updated: 06:26 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad news : અમદાવાદના ગીતા મંદિર નજીકથી 2 કિલો અંદાજે 2 કરોડની કિંમતના MD ડ્રગ્સ સાથે એક ઉત્તર પ્રદેશના આરોપીને SOG ક્રાઇમે ઝડપી પાડ્યો છે

  • SOG ક્રાઈમે ગીતા મંદિર પાસેથી 2 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
  • 2 કરોડના કિંમતના ડ્રગ્સ સાથે યુ.પીના પેડલરની કરી ધરપકડ
  • ઉત્તરપ્રદેશથી પેડલર બસમાં લાવતો હતો MD ડ્રગ્સ

 

ahmedabad news : રાજ્યમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. SOG ક્રાઇમે અમદાવાદમાંથી 2 કિલો MD ડ્રગ્સ ઝડપ્યો છે. વિગતો મુજબ ST બસમાં MD ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતી જેને લઈ તપાસ હાથ ધરતા ગીતા મંદિર નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. 2 કિલો ડ્રગ્સ અંદાજે 2 કરોડની કિંમતનું હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાંથી ડ્રગ્સ ઝડપાયું
આ ડ્રગ્સનો જથ્થો ઉત્તર પ્રદેશથી લઈને આવતો હોવાની વિગતો છે, તેમજ આ મુદ્દામાલ સાથે એક યુપીના પેડલરની પણ ધરપકડ કરાઈ છે. આ વ્યક્તિ અમદાવાદ ડ્રગ્સ ડિલિવરી કરવા આવતા ઝડપાયો છે

ડ્રગ્સ મળવાનો સિલસિલો
ગુજરાતમાંથી સતત નશીલા પદાર્થો મળી રહ્યા છે.  કચ્છમાં 8 ઓગસ્ટે પણ મુન્દ્રા પોર્ટ પરથી DRIએ કન્ટેનરમાં લાકડાની આડમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરીને 10.50 કરોડનું 1.4 કિલો કોકેઈન ઝડપી પાડ્યું હતું. તો અગાઉ પણ અનેક વખત ચરસના પેકેટ BSFના સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા હતા. 14 ઓગસ્ટે જખૌ દરિયા કિનારાથી 11 કિમી દૂર કુંડી બેટ ઉપરથી "ડાર્ક સુપ્રીમો બ્લેક કોફી"નું લખાણ લખેલા ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. અગાઉ 13 ઓગસ્ટે ખિદરત બેટ પાસેથી પીળા રંગની પ્લાસ્ટિકની બેગમાં પેક કરાયેલા કુલ 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ