બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad rath yatra 2020 is historical jagannath mandir mahant and gujarat govt had distipute

વિવાદ / અમદાવાદ રથયાત્રાને લઈને વિવાદ, મેં જેના પર ભરોસો કર્યો તેમણે ભરોસો તોડ્યો: મહંત દિલીપદાસજી

Gayatri

Last Updated: 12:02 PM, 24 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પરંપરાગત નીકળી રથયાત્રામાં આ વર્ષ 2020ની રથયાત્રા ઐતિહાસીક બની હતી. આ રથયાત્રામાં લોકોને યાદ રહેશે કારમે ભગવાન નગરચર્ચાએ નહોતા નીકળી શક્યા અને રથને મંદિરના પ્રાંગણમાં જ ફેરવવામાં આવ્યો હતો.

  • જગન્નાથ મંદિરમાં રથયાત્રા મુદ્દે વિવાદના એંધાણ 
  • મંદિરના મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન
  • મહંત દિલીપદાસના નિવેદનથી વિવાદના એંધાણ

જગન્નાથ મંદિરમાં રથયાત્રા મુદ્દે વિવાદના એંધાણ જોવા મળી રહ્યાં છે. મંદિરના મહંત દિલીપદાસજીએ મોટું નિવેદન આપ્યું છે. દિલીપદાસના નિવેદનથી વિવાદના એંધાણ જોવા મળી રહ્યાં છે. દિલીપદાસજીએ કહ્યું કે અમે જેમના પર વિશ્વાસ મુક્યો તેમણે ભરોસો તોડ્યો. અમને છેલ્લે સુધી અંધારામાં રખાયા. રથયાત્રા ન નીકળતા આસ્થા તૂટી છે. દિલીપદાસજીએ કોના પર નિશાન સાધ્યું તેને લઇને સવાલ ઉભા થયા છે. શું દિલીપદાસજીએ સરકાર પર નિશાન સાધ્યું? 

ગઈકાલે અમદાવાદમાં મંદિરના પ્રાંગણમાં જ રથયાત્રા યોજાઈ હતી. તેને શહેરમાં ફેરવવા દેવામાં નહોતી આવી આ અંગે મંદિરના સંતસમાજના મનમાં રોષ છે. તેમને છેક સુધી એમ હતુ કે રથયાત્રા નીકળશે પરંતુ રથયાત્રા નહોતી નીકળી. 

અમદાવાદમાં મહામારી વચ્ચે જગન્નાથજીની યાત્રા પૂર્ણ થઇ છે. આજે  પરંપરાગ રીતે નિજ મંદિરની ભગવાનું સ્વાગત કરાયુ હતુ અને નગરયાત્રા બાદ એક દિવસ રથ મંદિરમાં પ્રાંગણમાં રખાઇ છે યાત્રા પૂર્ણ થતા આજે ભગવાન જગન્નાથનું ષોડસોપચારે પૂજન થશે મંદિરમાં વિધિવત પ્રભુનું સ્થાપત થશે.

મહંત દિલીપદાસજીએ શું કહ્યું? 
 

  • હું ભક્તોને દિલગીરી વ્યક્ત કરૂં છું
  • રથયાત્રા યોજાવાનો ભરોસો રાખ્યો હતો
  • રથયાત્રાને લઈ ભરોસો રાખ્યો તે હિસાબે થયું નહીં
  • અમારી સાથે બહુ મોટી રમત રમાઈ છે
  • મેં જેના પર ભરોસો કર્યો તેમણે ભરોસો તોડ્યો
  • અમે સાધુ છીયે અમને કોર્ટની ખબર નથી
  • અમે ખોટા વ્યક્તિઓ સાથે ભરોસો રાખ્યો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ