બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / After Putin, even Xi Jinping will not come to the G20 summit in India

G20 Summit / ભારતમાં G20 સમિટ : પુતિન બાદ હવે શી જિનપિંગ પણ નહીં આવે, જર્મન ચાન્સેલરે કહ્યું- તેમની ગેરહાજરીથી કોઈ ફરક નહીં પડે

Priyakant

Last Updated: 11:13 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit News: પુતિન અને શી જિનપિંગને લઈ જર્મન ચાન્સેલરે કહ્યું, રશિયા અને ચીનની ગેરહાજરી છતાં ભારતમાં G20 સમિટ મહત્વપૂર્ણ

  • ભારતમાં યોજાનાર G20 બેઠકને લઈ એક મોટા સમાચાર
  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ G20 બેઠકમાં ભાગ નહીં લે
  • તેમની ગેરહાજરીથી કોઈ ફરક નહીં પડે: જર્મન ચાન્સેલર

ભારતમાં યોજાનાર G20 બેઠકને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભાગ નહીં લે. વાત જાણે એમ છે કે, ચીનમાં સ્થિત એક ભારતીય રાજદ્વારી અને G20 દેશની સરકાર માટે કામ કરતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં શી જિનપિંગના સ્થાને ચીનના પ્રીમિયર લી કિઆંગ બેઇજિંગનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

આખરે જિનપિંગની એવી કઈ મજબૂરી હતી કે તેઓ વિશ્વ સ્તરની આટલી મોટી કોન્ફરન્સમાં ભાગ ન લે? તેની પાછળ ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ વધુ ઘેરાયેલો હોઈ શકે છે. જી-20 સમિટમાં જિનપિંગની ગેરહાજરી અંગે જર્મન ચાન્સેલરે બેફામપણે કહ્યું કે, તેનાથી કોઈ ફરક પડતો નથી, આ બેઠક બંને નેતાઓ (પુતિન અને જિનપિંગ)ની ગેરહાજરી કરતાં વધુ મહત્વની છે.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે શું કહ્યું ? 
શુક્રવારે મોડી રાત્રે એક જર્મન રેડિયો સ્ટેશન સાથેની મુલાકાતમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું કે રશિયા અને ચીનની ગેરહાજરી છતાં ભારતમાં G20 સમિટ મહત્વપૂર્ણ છે. સ્કોલ્ઝે કહ્યું, G20 પાસે હજુ પણ મહત્વપૂર્ણ યોગદાન છે અને તેને પરિપૂર્ણ કરવા માટે એક મોટી જવાબદારી છે, ખાસ કરીને BRICS ના વધતા મહત્વને જોતાં- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કરતી વિશ્વની અર્થવ્યવસ્થાઓનો સમૂહ.

જર્મનીની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SPD) ના નેતા સ્કોલ્ઝે જણાવ્યું હતું કે, વસાહતી ઇતિહાસ ધરાવતા દેશોની ભૂતપૂર્વ વસાહતોમાં વિકાસને સક્ષમ કરવાની જવાબદારી છે. ચાન્સેલરે ભૂતપૂર્વ વસાહતોને તેમના કુદરતી સંસાધનોના શોષણ અને પ્રક્રિયામાં મદદ કરવાની ઓફર કરી હતી જેને તેઓ વાજબી ભાગીદારી કહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ