બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / AAP's big announcement in Gujarat before Lok Sabha elections: Kejriwal reveals name of first candidate

લોકસભા 2024 / લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPનું મોટું એલાન : કેજરીવાલે પહેલા ઉમેદવારનું નામ કર્યું જાહેર

Vishal Khamar

Last Updated: 04:00 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ હાથ ધરી છે. જેને લઈ આજે AAP નાં પ્રમુખ અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેઝરીવાલ ગુજરાત મુલાકાતે છે. આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ સીટ પરથી આપનાં ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું.

  • AAP દ્વારા ભરૂચ સીટ પરથી ઉમેદવારનું નામ જાહેર
  • લોકસભા ચૂંટણીને લઈ AAP દ્વારા પહેલું નામ જાહેર કર્યું
  • અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે

 AAP  નાં પ્રમુખ અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેઝરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બપોરે પંજાબનાં સીએમ ભગવંત માન સાથે તેઓ વડોદરા પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ ભરૂચ ગયા હતા. જ્યાં કેજરીવાલે રેલીને સંબોધિત કરી હતી.જ્યાં તેઓએ આગામી લોકસભાની ચૂ્ંટણી 2024 ને લઈ ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાનું નામ આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે જાહેર કરતા ત્યાં હાજર રહેલ લોકોએ આનંદની લાગણી સાથે આ નિર્ણયને વધાવ્યો હતો. 

વાંચવા જેવું: વાઇબ્રન્ટ સમિટના એક દિવસ પહેલા જ ગુજરાત આવશે PM મોદી, દિગ્ગજ નેતાઓ સાથે આ મુદ્દે કરી શકે છે ચર્ચા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ