બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / AAP Raghav chadha name liquor policy parineeti chopra trend on social media

મનોરંજન / 'તો હવે પરિણીતીને રાહ જોવી પડશે', દારુ કૌભાંડમાં રાઘવ ચઢ્ઢાનું નામ આવતાં આવ્યું મીમ્સ પૂર, લોકોએ લીધી મજા

Bijal Vyas

Last Updated: 10:46 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે, સોશિયલ મીડિયા યુઝર્સ રાઘવ ચઢ્ઢા પર વિવિધ મીમ્સ શેર કરી રહ્યા છે

  • EDની પૂરક ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું
  • યુઝરે કહ્યું- પરિણીતી ચોપરા એ વિચારતી હશે કે લગ્ન કરવા કે નહીં?
  • 13 મેના રોજ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સગાઈ કરે તેવી શક્યતા

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે. જ્યારથી EDની પૂરક ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે ત્યારથી રાજકીય ગલિયારામાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા યુઝર્સ રાઘવ ચઢ્ઢા પર વિવિધ મીમ્સ શેર કરીને આનંદ માણી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ અભિનેત્રી પરિણીતી ચોપરાનો ઉલ્લેખ કરીને વિવિધ પ્રશ્નો પૂછ્યા છે.

રાઘવ ચઢ્ઢાનું નામ લિકર પોલિસી મામલામાં આવ્યું 
AAP નેતા મનીષ સિસોદિયા દિલ્હીની દારૂની નીતિમાં કથિત કૌભાંડમાં પહેલેથી જ જેલમાં છે. આવી સ્થિતિમાં હવે રાઘવ ચઢ્ઢાનું નામ આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવ ચઢ્ઢાનું નામ EDની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં આવ્યું છે. પરંતુ આરોપી તરીકે તેમનું નામ નથી. વાસ્તવમાં, મનીષ સિસોદિયાના પીએ સી. અરવિંદે EDને જણાવ્યું કે, પૂર્વ ડેપ્યુટી સીએમના ઘરે એક મીટિંગ થઈ હતી. તે બેઠકમાં AAP નેતા રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા.

@sumitsaurabh નામના યુઝરે કહ્યું કે, હું પરેશાન છું. બિચારી પરિણીતી ચોપરા. @shitijsrivastav નામના યુઝરે પૂછ્યું, 'શું પરિણીતી ચોપરા આ બધા પછી લગ્ન રદ કરશે?


@Ragini_Singhdeo નામના યુઝરે કહ્યું- પરિણીતી ચોપરા એ વિચારતી હશે કે લગ્ન કરવા કે નહીં? @ThisNMore નામના યુઝરે કટાક્ષ કર્યો કે મેં પહેલેથી જ કહ્યું હતું કે, ભાઈ લગ્ન કરી લેવા જોઈએ, ખબર નથી કે જેલમાંથી ક્યારે ફોન આવશે.


ઉલ્લેખનીય છે કે, ગયા મહિને અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જે બાદ બંનેના લગ્નને લઈને અનેક અટકળો લગાવવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 13 મેના રોજ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સગાઈ કરવા જઈ રહ્યા છે, જો કે હજુ સુધી બંને તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ