બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / aadhaar pan not linked income tax department sending notice who bought 50 lakh rupees property

તમારા કામનું / આધાર-પાન લિંક ન કર્યું હોય તેને મોટો ઝટકો, આપવું પડશે 20% TDS, પ્રોપર્ટી ખરીદવી પડશે મોંઘી

Arohi

Last Updated: 07:19 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhaar Pan Link: જે લોકોએ ઈનએક્ટિવ પાન કાર્ડની સાથે પ્રોપર્ટી ખરીદી છે. તેમને 20 ટકા ટીડીએસ ચુકવવો પડશે.

  • આધાર-પાન લિંક કરવું ખૂબ જરૂરી 
  • નહીં તો પ્રોપર્ટી ખરીદવી પડશે મોંઘી 
  • આપવું પડશે 20% TDS

ડેડલાઈન પૂર્ણ થયા બાદ પણ જો તમે હજુ સુધી પોતાનું આધાર અને પાન કાર્ડ લિંક નથી કરાવ્યું તો તમારે ભારે નુકસાન ચુકવવું પડી શકે છે. જીહાં, જો તમે નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારૂ આધાર પાન લિંક નથી તો તમને 1 ટકાની જગ્યા પર 20 ટકા TDS ચુકવવો પડી શકે છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવા નિયમો હેઠળ હજારો પ્રોપર્ટી માલિકોને આ નોટિસ આપી છે. 

ઈનકમ ટેક્સ એક્ટ અનુસાર 50 લાખ રૂપિયા કે તેનાથી વધારે ભાવની કોઈ પ્રોપર્ટી લેવા પર કેન્દ્ર સરકારને 1 ટકા ટીડીએસ આપવો પડશે અને તેની કુલ કિંમત 99 ટકા પ્રોપર્ટી વિક્રેતાને આપવામાં આવશે. 

50 લાખથી વધારેની પ્રોપર્ટી પર આપવો પડશે TDS
જણાવી દઈએ કે આધાર અને પાન લિંક કરવાની ડેડલાઈન પૂર્ણ થયે લગભગ 6 મહિના પસાર થઈ ચુક્યા છે અને હવે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 50 લાખ રૂપિયાથી વધારેની કિંમત વાળી પ્રોપર્ટી ખરીદનાર ગ્રાહકોને એક નોટિસ મોકલી છે. આ નોટિસમાં ખરીદેલી પ્રોપર્ટીની કિંમતના 20 ટકા TDS ચુકવવાનું કહેવામાં આવ્યું છે.

આ રિપોર્ટ અનુસાર આવકવેરા વિભાગને ઘણા એવા કિસ્સા મળ્યા છે જેમાં પ્રોપર્ટી સેલરનું પાન અને આધાર કાર્ડ લિંક નથી. મોટાભાગના કેસમાં પ્રોપર્ટી સેલરનું પાન કાર્ડ ઈન એક્ટિવ થઈ ગયું કારણ કે તે આધાર સાથે લિંક ન હતું. આવી સ્થિતિમાં 50 લાખથી વધારેની પ્રોપર્ટી લેનાર બાયર જેમનું પાન કાર્ડ ઈનએક્ટિવ છે તેમને ઘણા મહિનાઓથી બચેલા ટીડીએસને ચુકવવા માટે નોટિસ મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ