બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A minor girl was raped in Pardi, Valsad

કાર્યવાહી / વલસાડમાં 13 વર્ષીય સગીર સાળી પર બનેવીએ બગાડી દાનત, ધમકીઓ આપી તો સંતોષી હવસ, સાસુ વચ્ચે પડી તો ચોંકાવનારું બન્યું

Kishor

Last Updated: 06:07 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના પારડીમાંથી સગી સાળી પર બનેવીએ દાનત બગાડી કુકર્મ ગુજાર્યાનો કિસ્સો સામે આવતા હડકંપ મચી ગયો છે.

  • વલસાડના પારડીમાં સાળી પર બનેવીએ બગાડી દાનત
  • 13 વર્ષીય સગીર સાળી પર બનેવીએ આચર્યું દુષ્કર્મ
  • 6 મહિનાથી લગ્નની લાલચે દુષ્કર્મ કરતો હોવાનો આક્ષેપ

વલસાડના પારડીમાંથી સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે.સગી સાળી પર બનેવીએ દાનત બગાડી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાળી-બનેવીના સંબંધને લજાવતો કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષની સગી સાળી સાથે બનેવીએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના વલસાડના પારડીમાં બની હોવાનું સામે આવ્યું છે. 6 મહિનાથી સાળીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હોવાનું પણ સામેં આવ્યું છે. આરોપી બનેવી સાસુ સહીત કોઈને ન કહેવાની ધમકી આપતો હોવાના પણ આરોપ લાગી રહ્યા છે.

Pardi, Valsad : પારડી: પરિયા નાનાપોઢા રોડ ઉપરથી 4 મહિલાઓને વિદેશી દારૂના  જથ્થા સાથે પારડી પોલીસે ઝડપી પાડયા | Public App

સાળી અને સાસુને આરોપી આપતો હતો મારી નાખવાની ધમકી

એટલું જ નહી આરોપી સાળી અને સાસુને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. અંતે સગીરાની માતાએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધવતા સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી બનવીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધમકીથી કંટાળી સગીરાની માતાએ નોંધાવી ફરિયાદ

સાસુએ જમાઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી જમાઈ છેલ્લા 6 મહિનાથી લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. પણ મોટી દીકરીનું ઘર ઉજળી જવાના ડરે જમાઈને સાસુએ વારંવાર સમજાવ્યો હતો. પણ જમાઈ ન સમજતા અને ધમકીઓ આપતો હોવાથી સાસુએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પારડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો : કૂવામાંથી મળ્યા ભાઈ-ભાભી અને નણંદના મૃતદેહ: રાત્રે એવું તો શું થયું કે ત્રણેયએ એકસાથે પડતું મૂક્યું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ