બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / A meeting was held between Rajkot Municipal Corporation and Builder Association

VTV Impact / 'હવેથી સાઈટ પર શ્રમિકોની સેફ્ટી નહીં હોય તો...', જુઓ VTVના અહેવાલ બાદ રાજકોટ મનપાએ શું ખાતરી આપી

Vishal Khamar

Last Updated: 03:23 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં VTV NEWS ના ધારદાર અહેવાલ બાદ રાજકોટ મનપા તંત્ર જાગ્યું છે. આરએમસી દ્વારા કોઈ પણ સુરક્ષા વિના શ્રમિકો કામ કરતા હોય તેવો અહેવાલ દર્શાવ્યો હતો. જે બાદ મનપાના અધિકારી દ્વારા બિલ્ડિંગ એસો. સાથે બેઠક યોજી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

  • VTV NEWSના ધારદાર અહેવાલ બાદ જાગ્યું રાજકોટ મનપા તંત્ર 
  • કામની સ્થળે શ્રમિકોની સુરક્ષાને લઈને VTV NEWSએ ઉઠાવ્યા હતા સવાલ 
  • RMC ખાતે કોઈ પણ સુરક્ષા વિના શ્રમિકો કામ કરતા હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો 

 રાજકોટમાં VTV NEWS ના અહેવાલ દ્વારા રાજકોટ મનપા તંત્ર જાગ્યું છે. કામના સ્થળે શ્રમિકોની સુરક્ષાને લઈ વીટીવી ન્યૂઝએ સવાલ ઉઠાવ્યા હતા.  આરએમસી ખાતે કોઈ પણ સુરક્ષ વિના શ્રમિકો કામ કરતા હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો. વીટીવી ન્યૂજના અહેવાલ બાદ મનપાના અધિકારીઓની બિલ્ડીંગ એસો. સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં કામદારોને સેફ્ટીનાં સાધનો આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ફરી એક વખત વીટી ન્યૂઝ જનતાનું સાચું પ્રહરી બન્યું છે. મનપાના અધિકારીઓએ સાઈટ પર જઈને કામદારોને સમજાવવા ખાતરી આપી હતી. જો બાંધકામ સાઈટ પર શ્રમિકોની સેફ્ટી નહિ હોય તો મનપા કડક કાર્યવાહી કરશે. 

રાજકોટ મ્યુ. કોર્પોરેશન તેમજ રાજકોટ બિલ્ડર એસો. અન્ય એસોસિયેશન વચ્ચે બેઠક યોજાઈ
આ બાબતે પરેશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજકોટ બિલ્ડર એસોસિયેશન, રાજકોટ એન્જિનિયરિંગ એસો.  તેમજ રાજકોટના તમામ એન્જિનિયરોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં સાઈટ પર જે મજૂરો કામ કરે છે. તેની સેફ્ટીને લઈ કોર્પોરેશન દ્વારા ખાસ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ આ તમામ નિયમોનું કડક અમલવારી કરવામાં આવે. 

વધુ વાંચોઃ ટેક્સમાં રિબેટ, ઈલેક્ટ્રિક વાહનોના વેરામાં 100% રાહત, જાણો AMCના બજેટથી અમદાવાદીઓને શું ફાયદો

મજૂરના સેફ્ટી બેલ્ટ, હેલમેટ વગેરે આપવામાં આવે
કન્ટ્રક્શન સાઈટો ઉપર જઈ મજૂરના સેફ્ટી બેલ્ટ, હેલમેટ વગેરે આપવામાં આવે છે. પરંતું મજૂરો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવે છે કે કામ કરવામાં અનૂકુળતા નથી આવતી.  આજ રોજ ટાઉન પ્લાનિંગ ઓફીસર દ્વારા અમને સૂચના આપવામાં આવી છે. જેનો દરેક કોન્ટ્રાક્ટરો ચુસ્ત પણે અમલ કરે. તેની દરેક બિલ્ડરોને જાણ કરશું. તેમજ સેફ્ટીમાં કોઈ બાંધછોડ ન કરે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ