બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / A man caught a live snake and ate it

વાયરલ / VIDEO : માથાફરેલાએ જીવતા સાપનું મો મોંઢામાં મૂકીને ચાવીને થૂંકી નાખ્યું, વીડિયો જોઈને દંગ થયા લોકો

Kishor

Last Updated: 11:16 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક માથાફરેલા માણસે જીવતો સાપ પકડી તેને માથું મોંઢામાં નાખીને દાતથી ચાવી ગયો હતો. બાદમાં  લોકોની સામે તેને જમીન પર થૂંકી નાખ્યો હતો..

  • સાપને ચાવી જતા શખ્સનો વીડિયો વાયરલ
  • માથાફરેલા માણસે જીવતો સાપ પકડી તેને માથું મોંઢામાં નાખીને દાતથી ચાવી ગયો

ઝેરી સાપને જોતા જ ભલભલા માણસને પરસેવો વળી જતો હોય છે. આ ઝેરી જનાવર માણસને ડંખ મારે તો માણસના મૃત્યુ થવાનો પણ ભય રહેતો હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ લોકોનું દિમાગ ઘુમાવી દીધું છે. વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક માથાફરેલા માણસે જીવતો સાપ પકડી તેને માથું મોંઢામાં નાખીને દાતથી ચાવી ગયો હતો. બાદમાં  લોકોની સામે તેને જમીન પર થૂંકી નાખ્યો હતો.

સ્ટેગમાં ઉત્તરાખંડ અને નૈનીતાલનો ઉપયોગ
આ વાયરલ વીડિયોને જોઈ લોકો આ વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ટ્વીટરમાં વાયરલ થયેલો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટ્વીટર પર 22 મેના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના હસ્ટેગમાં ઉત્તરાખંડ અને નૈનીતાલનો ઉપયોગ કર્યો હતો.  

વન્યપ્રાણી અધિનિયમ હેઠળ ગુનો

જાણવા મળતી વિગત અનુસર આ ઘટના ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના લાલ કુઆનની છે. 2.20 મિનિટના આ વીડિયોમાં એક વ્યક્તિ આઈસ્ક્રીમની ટ્રોલી પાસે બેઠો છે. તેના હાથમાં એક જીવતો સાપ દેખાય છે. કેટલાક લોકો તેનો વીડિયો બનાવી રહ્યા છે. અચાનક હાથ પકડેલી વ્યક્તિ સાપનું માથું તેના મોઢામાં મૂકી અને તેને ચાવી જાય છે. જેને જોનારા અવાચક બની જાય છે. બાદમા વીડિયો વાયરલ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સંદીપ કુમારે જણાવ્યું હતું કે આ વ્યક્તિ પર વન્યપ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તબીબી તપાસ બાદ તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ