બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / A garbage collector in Bengaluru found a bag. When the bag was opened, it was full of American dollar notes

બ્લેક ડૉલર સ્કેમ / કચરો ભેગો કરનાર વ્યક્તિને પ્લાસ્ટિકની થેલીમાંથી મળ્યા 25 કરોડ રૂપિયા, ઘરે ગયા બાદ કેમિકલે કિસ્મત સાથે ખેલ કર્યો

Pravin Joshi

Last Updated: 05:00 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરુમાં એક કચરો ભેગો કરનાર વ્યક્તિને એક થેલી મળી. જ્યારે બેગ ખોલવામાં આવી તો તેમાં અમેરિકન ડોલરની નોટો ભરેલી હતી

  • બેંગલુરુમાં એક કચરો ભેગો કરનાર વ્યક્તિને એક થેલી મળી
  • બેગ ખોલવામાં આવી તો તેમાં અમેરિકન ડોલરની નોટો હતી
  • ભારતીય રૂપિયામાં આ ચલણની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા 
  • નોટોના બંડલ જોઈને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી

બેંગલુરુમાં એક કચરો ભેગો કરનાર વ્યક્તિને એક થેલી મળી. જ્યારે બેગ ખોલવામાં આવી તો તેમાં અમેરિકન ડોલરની નોટો ભરેલી હતી. આ જોઈને તે વ્યક્તિ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તેના બોસને આની જાણ કરી. માલિકે પોલીસને જાણ કરી. આ પછી ચોંકાવનારી માહિતી સામે આવી છે. 3 નવેમ્બરના રોજ, સુલેમાન નામનો વ્યક્તિ બેંગલુરુના નાગાવારા રેલ્વે સ્ટેશન પર પ્લાસ્ટિક અને બોટલો એકત્રિત કરી રહ્યો હતો. પછી તેને એક થેલી મળી. સુલેમાને બેગ ખોલી તો તેમાં અમેરિકન કરન્સીના 23 બંડલ હતા. તે ઘરે લઈ ગયો અને 5 નવેમ્બરે તેના બોસને જાણ કરી. આ પછી તે નોટોથી ભરેલી બેગ બેંગલુરુના કમિશનર બી દયાનંદની ઓફિસમાં લઈ ગયો.

બેદરકારીની હદ વટાવી દીધી! સૂરતમાં ડમ્પિંગ સાઇટ પર કચરો વીણતી મહિલા સાથે બની  કંપાવી દેતી ઘટના | surat dumping site a tractor dumped garbage on a woman

ભારતીય રૂપિયામાં આ ચલણની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા 

તપાસમાં જાણવા મળ્યું કે ભારતીય રૂપિયામાં આ ચલણની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. આટલી મોટી સંખ્યામાં નોટોના બંડલ જોઈને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નોટો કેમિકલથી ભરેલી હતી. તેથી તેમની તપાસ જરૂરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ નોટો નકલી છે, જે 'બ્લેક ડૉલર સ્કેમ'નો એક ભાગ છે. સુલેમાન પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાનો રહેવાસી છે અને બેંગલુરુમાં નોકરી કરે છે. જોકે, આટલી મોટી સંખ્યામાં નકલી અમેરિકન ચલણી નોટો ક્યાંથી આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બેગમાં યુએસ ડોલર તેમજ તેના પર સંયુક્ત રાષ્ટ્રની સ્ટેમ્પ સાથેનું લેટરહેડ હતું.

એકી ઝાટકે શખ્સના ખાતામાં આવી ગયા 50 અબજ ડોલર, બની ગયો દુનિયાના સૌથી  અમિરોમાંથી એક | omg us man became one of the richest people in the world

નોટોના બંડલમાં કેમિકલ હતું

જ્યારે સુલેમાન નોટોના આ બંડલને લઈને ચિંતિત થઈ ગયો, ત્યારે તેણે સ્વરાજ ઈન્ડિયાના સામાજિક કાર્યકર કલીમ ઉલ્લાહને તેના વિશે જાણ કરી, જેમણે તેના વિશે બેંગલુરુ કમિશનરને જાણ કરી. કમિશનરે બંનેને બેગ સાથે પોતાની ઓફિસમાં બોલાવ્યા. તપાસ કરતાં જાણવા મળ્યું કે નોટોના બંડલમાં કેમિકલ હતું. હવે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે આ નોટો ક્યાંથી આવી?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ