બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / 94-year-old Bhagwani Devi Dagar celebrates her feat of winning gold and 2 bronze for India at the World Masters Athletics

વાહ દાદી! / દેશને ગૌરવ અપાવનાર 94 વર્ષનાં દાદી તો નાચ્યા, વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં ભગવાની દેવીએ જીત્યા હતા 3 મેડલ

Megha

Last Updated: 02:45 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

94 વર્ષનાં ભગવાની દેવી ભારત પાછા ફર્યા હતા અને દિલ્હી એરપોર્ટ પર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં ભગવાની દેવીએ ગોલ્ડ મેડલ જીત્યું હતું 
  • ભારત માટે ગોલ્ડ અને 2 બ્રોન્ઝ જીતવાની ઉજવણી આ રીતે કરી
  • દિલ્હી એરપોર્ટ પર જ ડાન્સ કરવા લાગ્યા હતા

ફિનલેન્ડમાં યોજાયેલ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ વધાર્યું છે. હાલ એ જ 94 વર્ષનાં ભગવાની દેવી ભારત પાછા ફર્યા હતા અને દિલ્હી એરપોર્ટ પર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ ભગવાની દેવી એમની આ સિધ્ધીને મેળવીને ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા અને એ ખુશીને જાતવતા તેઓ દિલ્હી એરપોર્ટ પર જ ડાન્સ કરવા લાગ્યા હતા. 94 વર્ષીય ભગવાનની દેવીએ ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારત માટે ગોલ્ડ અને 2 બ્રોન્ઝ જીતવાની સિદ્ધિની ઉજવણી કરી.

આ ખબર બહાર આવતાની સાથે જ લોકો આ 94 વર્ષના દાદીની ખૂબ જ પ્રસંશા કરી હતી. સાથે જ લોકો એમને હાલ પણ વધામણી આપી રહ્યા છે. ભગવાની દેવી આ પહેલા પણ ઘણી વખત ખબરોમાં આવી ગયા છે. એમને ચેન્નઇમાં યોજાયેલ નેશનલ માસ્ટર્સ એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. એ પછી ભગવાની દેવીને વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસ ભારતને રિપરેજન્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. 

ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. કંગના રનૌતે તેમના સોશ્યલ મીડિયામાં ભગવાની દેવીની તસવીર શેર કરતાની સાથે એમની પ્રસંશા કરી હતી. ભગવાની દેવી ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 100 મીટરની રેસમાં 24.74 સેકન્ડમાં જીતી ગયા હતા અને એમની માટે તેઓ ગોલ્ડ મેડલ જીત્યા છે અને સાથે જ શૉટ પુટ ખેલમાં તેઓ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

હાથમાં ગોલ્ડ મેડલ પકડેલ ભગવાની દેવીની તસવીર ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો એમની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી પણ એમની આ તસવીર શેર કરવામાં આવી હતી અને કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ' ભારતની 94 વર્ષની ભગવાની દેવીએ કરી એક વખત સાબિત કરી દીધું છે કે ઉંમર તો એક આંકડો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ