બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 52 lakh robbery two days ago in Kadi has been solved, Mehsana LCB team arrested 5 including 3 youths from Kadi taluk

મહેસાણા / કડીમાં 39.50 લાખની લૂંટ કરનાર ટોળકી ઝડપાઇ, ક્રાઇમ પેટ્રોલ, CID જેવી સિરીયલ જોઇ અંજામ આપ્યો, રોકડ રકમ ખેતરમાં સંતાડી

Dinesh

Last Updated: 06:42 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડીમાં બે દિવસ અગાઉ થયેલી 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે, મહેસાણા LCBની ટીમે કડી તાલુકાના 3 યુવકો સહિત 5ની ધરપકડ કરી

  • કડીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
  • LCBએ 5 લૂંટારૂને ઝડપી પાડ્યા 
  • 39.50 લાખ રૂપિયા સાથે ટોળકી ઝડપાઈ


કડીમાં બે દિવસ અગાઉ ધોળા દિવસે થયેલી 39.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. વિવિધ જિનિંગ મિલોમાંથી રૂપિયાની ઉઘરાણી કરીને ઓફિસે પરત ફરી રહેલા કડી બાલાજી બ્રોકર્સના મહેતાજીને લૂંટી લેવાયા હતા. મહેસાણા એલસીબીની ટીમે કડી તાલુકાના જ  3 યુવકોની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી દીધો છે.

ધોળા દિવસે લૂંટની ઘટના
કડીના સ્વસ્તિક ચેમ્બર્સમાં આવેલી બાલાજી બ્રોકર્સ નામની પેઢીના મહેતાજી સાથે ધોળા દિવસે થયેલી લૂંટની ઘટનામાં પોલીસ તંત્ર માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો હતો. જગદીશભાઈ પટેલ નામના મહેતાજી ગુરુવારે બપોરે કડી નાગરિક બેંક અને જિનિંગ તેમજ ઓઇલ મિલમાંથી હિસાબ પેટે લેવાના નીકળતા રૂ. 39.50 લાખ ઉપરાંતની રકમ તેમના સ્કૂટરની આગળ મૂકી ઓફિસ પરત જઈ રહ્યા હતા. તે સમયે મેઘના છાત્રાલય નજીક એક કારે પાછળથી તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને લૂંટનો પ્લાન બનાવ્યો હતો  

લૂંટના આરોપી

લૂંટનો પોલીસે ભેદ ઉકેલ્યો
તેમના સ્કૂટરને ટક્કર વાગતા તેઓ નીચે પટકાઈ ગયા હતાં તેઓ નીચે પડી જતાં પાછળથી બાઇક લઈને આવેલા બે અજાણ્યા શખ્સોએ સ્કૂટરના આગળના ભાગે મૂકેલ રૂ.52 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી નાસી છૂટ્યા હતા.આ લૂંટનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે કડી તાલુકાના રાજપુર ગામના ડાભીપરા વિસ્તારના 4 સહિત કુલ 5 શખ્સને ઝડપી લીધા છે. આ ટોળકીએ ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈ લૂંટ નો પ્લાન બનાવ્યો હતો

આરોપીઓના નામ
લૂંટમાં પકડાયેલ આરોપીઓના નામ ડાભી રાહુલસિંહ ભરતસિંહ રહે રાજપુર કડી તેમજ ડાભી સની લાભુજી રહે રાજપુર કડી અને ડાભી નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ રહે રાજપુર કડી તેમજ ચૌહાણ નરેન્દ્રસિંહ ઉર્ફે અશ્વિન ગોટું અજીતસિંહ રહે મમતા સોસાયટી નાની કડી,  ડાભી કુલદીપસિંહ ઉર્ફે બબુ બળવંતસિંહ રહે રાજપુર કડી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ