બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / 5 types of milk are the best option there will be no calcium deficiency

હેલ્થ / માત્ર દૂધ જ નહીં, આ 5 પ્રકારના મિલ્કમાં પણ હોય છે ભરપૂર કેલ્શિયમ, હાડકાં થશે લોખંડ જેવા મજબૂત

Bijal Vyas

Last Updated: 02:04 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લાકોને લેક્ટોઝ ઇન્ટોલરેન્સની સમસ્યા હોય છે, તેવામાં અનેક પદ્ધતિઓથી કેલ્શિયમ મેળવી શકે છે. તે કઇ વસ્તુઓ છે તેના વિશે જાણીએ....

  • ડેરી પ્રોડક્ટથી એલર્જી છે તો સોયા મિલ્કનું સેવન કરો
  • દૂધની જગ્યા બદામ મિલ્કનું સેવન સારો વિકલ્પ છે
  • દૂધ અને સોયા બંનેથી એલર્જિક લોકો માટે સારુ ઓપ્શન છે રાઇસ મિલ્ક

5 types of milk: કેલ્શિયમ આપણા શરીરને માટે મહત્વપૂર્ણ પોષક તત્વોમાંથી એક છે. કેલ્શિયમ હાંડકાઓ, દાંતોની મજબૂતી, તંત્રિકાઓ અને માંસપેશિયોના સ્વાસ્થ્ય રહેવાની સાથે અનેક હોરમોન્સનો સ્ત્રાવ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ઘણા લાકોને લેક્ટોઝ ઇન્ટોલરેન્સની સમસ્યા હોય છે, તેવામાં અનેક પદ્ધતિઓથી કેલ્શિયમ મેળવી શકે છે. આવો તેના વિશે જાણીએ....

લેક્ટોઝ ઇનટોલરેન્સ પાચન સંબંધી વિકાર છે, જેમાં લોકોને ડેરી પ્રોડક્ટના મુખ્ય યૌગિક લેક્ટોઝને પચાવવામાં મુશ્કેલી થાય છે.  લેક્ટોઝ ઇનટોલરેન્સ થવા પર આ વસ્તુનું સેવન પેટમાં સોજો, ઝાડા અને ઉબકા જેવી તકલીફો પેદા કરી શકે છે. 

start soya milk making unit as nsic gives training

1. સોયા મિલ્ક
જો તમે ડેરી પ્રોડક્ટથી એલર્જી છે તો સોયા મિલ્કનું સેવન કરો, તેનાથી તમને ભરપુર ક્લેશિયમ મળશે. 

2. બદામ મિલ્ક
બદામમાં ખૂબ જ કેલ્શિયમ મળી આવે છે, આ મેગ્નેશિયમ, મેંગનિઝ અને વિટામિન-ઇ નો સારો સ્ત્રોત છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે. લેક્ટોઝ ઇનટોલરેન્સ લોકો માટે દૂધની જગ્યા બદામ મિલ્કનું સેવન સારો વિકલ્પ છે. 

3. નાળિયેર મિલ્ક
નારિયેળના દૂધમાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ, પ્રોટીન, પોટેશિયમ અને મેગ્નેશિયમ સહિતની પોષક તત્વ મળી આવે છે. તમે નાળિયેરના દૂધનું સેવન કરી શકો છો. 

સવારે કે સાંજે આ 1 વસ્તુ ખાવાનું શરૂ કરી દો, કેન્સર, ડાયાબિટીસ, પેટ, સ્કિન  અને વાળના રોગોનો થશે ખાતમો | great Benefits Of Oatmeal For good Skin, Hair,  And Health

4. ઓટ મિલ્ક
પલાળેલા ઓટ્સ અને પાણીને મિક્સ કરીને બનાવો ઓટ મિલ્ક પણ દૂધની જગ્યાએ ઉપયોગ કરી શકો છો. તમે ક્રીમી ટેક્સચરની જગ્યાએ ઓટ મિલ્કનો ઉપયોગ કોફી, સીરિયલ અને બેકિંગમાં પણ કરી શકાય છે. 

5. રાઇસ મિલ્ક
સફેદ ચોખા અને પાણીથી બનેલા રાઇસ મિલ્ક સારુ ઓપ્શન છે. આ દૂધ અને સોયા બંનેથી એલર્જિક લોકો માટે સારુ ઓપ્શન છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ