બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 46-year-old Satyen Nayak of Sonwadi village has been shot dead

નવસારી / વધુ એક ગુજરાતીની અમેરિકામાં થઈ હત્યા, મોટેલ ચલાવતા સત્યેન નાયક પર ગોળી ચાલવી ગોરિયા પણ કર્યો આપઘાત, સોનવાડીગામ શોકમાં ડૂબ્યું

Dinesh

Last Updated: 04:24 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America murder case: સોનવાડી ગામના યુવકની અમેરિકામાં હત્યા થઈ, નોર્થ કેરોલિનામાં મોટેલ ચલવતા 46 વર્ષીય સત્યેન નાયકની ગોળીમારી હત્યા કરાઈ બાદમાં હત્યારાએ આત્મહત્યા કરી

  • વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા
  • નોર્થ કેરોલિનામાં મોટેલ ચલાવતા યુવકની હત્યા
  • સમગ્ર મામલે સ્થાનિક પોલીસે કરી કાર્યવાહી


America murder case:  અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા નિપજાવવામા આવતા ચકચાર મચી જવા પામી છે. નવસારીના સોનવાડી ગામના યુવકની અમેરિકામાં હત્યા થઈ છે. નોર્થ કેરોલિનામાં મોટેલ ચલવતા 46 વર્ષીય સત્યેન નાયકની હત્યા થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા છે.  

હત્યારાએ પણ કરી આત્મહત્યા
પોતાની મોટેલમાં બેસી રહેલ હોમલેસ ગોરિયાએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સત્યેન નાયકની હત્યા થતાં તેમના પત્ની અને દીકરા-દીકરી એકલા થઈ ગયા છે. અત્રે જણાવીએ કે,  તેમની હત્યા બાદ હોમલેસ ગોરીયાએ પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. 

મૃતક

હત્યા કારણ અકબંધ
સત્યેન નાયકની  ગોળીબારથી હત્યા કેમ કરાઈ તેનું કારણ અકબંધ છે તેમજ હત્યા અને આત્મહત્યા થતાં સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથધરી છે. ગુજરાતી યુવકની હત્યાથી સોનવાડી ગામ સ્થિત પરિવાર શોકનો માહોલ છવાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ