બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / 43 071 corona cases in india more patients recovered than new cases for the 52nd consecutive day

કોરોના વાયરસ / દેશમાં 24 કલાકમાં કોરોનાના 43, 071 નવા કેસ, સતત 52માં દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ

Dharmishtha

Last Updated: 10:19 AM, 4 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

50 દિવસથી વધારે સમયથી નવા મામલાની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે રહી.

  • ગત 24 કલાકમાં 43, 071 નવા કોરોનાના કેસ નોંધાયા
  • દેશમાં કુલ 4, 02, 005 લોકોના જીવ ગયા છે
  • 24 કલાકમાં રસીના 63, 87, 849 ડોઝ અપાયા

ગત 24 કલાકમાં 43, 071 નવા કોરોનાના કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના નવા મામલા સતત ઘટી રહ્યા છે. રવિવારે સંક્રમણના 43 હજાર નવા મામલા સામે આવ્યા છે.  ત્યારે 50 દિવસથી વધારે સમયથી નવા મામલાની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે રહી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે જારી તાજા આંકડા મુજબ ગત 24 કલાકમાં 43, 071 નવા કોરોનાના કેસ નોંધાયા છે.  આ દરમિયાન 955 દર્દીનો ઘાતક વાયરસના કારણે જીવ ગયો છે.  દેશમાં કુલ 4, 02, 005 લોકોના જીવ ગયા છે. 

 

એક્ટિવ કેસ ઘટીને 4, 85350 થઈ

નવા  મામલાની સાથે એક્ટિવ કેસ પણ ઝડપથી ઓછા થઈ રહ્યા છે. ભારતમાં એક્ટિવ કેસ ઘટીને 4, 85350 થઈ છે. જે કુલ મામલાના 1.59 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ગત 24 કલાક દરમિયાન 52, 299 દર્દી સાજા થયા છે જ્યારે અત્યાર સુધી 2, 96, 58, 078 લોકો વૈશ્વિક મહામારીને હરાવવામાં સફળ રહ્યા છે. ગત 24 કલાકમાં નવા મામલાની સરખામણીએ સાજા થનારાની સંખ્યા સતત 52માં દિવસે વધારે છે.

રિકવરી રેટ 97.09 ટકા થયો

રિકવરી રેટ વધીને 97.09 ટકા પર પહોંચી ગયો છે. અઠવાડિયાનો સંક્રમણનો દર વર્તમાનમાં 2.44 ટકા પર છે. જ્યારે દૈનિક સંક્રમણ દર 2.34 ટકા છે. જે સતત 27માં દિવસે 5 ટકાથી ઓછો રહ્યો છે.

24 કલાકમાં રસીના 63, 87, 849 ડોઝ અપાયા

દેશમાં રસીકરણ અભિયાનમાં તેજી જોવા મળી રહી છે. સરકારી આંકડા મુજબ ગત 24 કલાકમાં રસીના 63, 87, 849 ડોઝ આપવામાં આવ્યા. જ્યારે અત્યાર સુધી કુલ 35.12 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. ટેસ્ટિંગને પણ વધારવામાં આવી રહ્યા છે. કુલ 41. 82 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ