બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / 39 year old mother of 19 pregnant with twentieth child

OMG / 39 વર્ષની મહિલાએ અલગ અલગ પુરુષના 19 બાળકોને આપ્યો જન્મ, હજુ એક પેટમાં, કારણ જાહેર કર્યું

Arohi

Last Updated: 06:52 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OMG News: એક મહિલા હાલ ખૂબ જ ચર્ચામાં છે જેણે અત્યાર સુધી 19 બાળકો પેદા કર્યા છે અને હવે તે 20માં બાળકને જન્મ આપવા જઈ રહી છે. આ મહિલાનું નામ માર્થા છે અને કોલમ્બિયાના મેડેલિનમાં રહે છે.

  • મહિલાએ આપ્યા 19 બાળકોને જન્મ 
  • 20માં બાળકને આપશે જન્મ 
  • અલગ અલગ પુરૂષોથી છે 19 બાળકો 

કોઈ પણ મહિલા માટે માતા બનવું કોઈ સપનાથી કમ નથી હોતું. પરંતુ એક મહિલા હાલ ખૂબ જ ચર્ચામાં છે જેણે અત્યાર સુધી 19 બાળકો પેદા કર્યા છે અને હવે તે 20માં બાળકને જન્મ આપવા જઈ રહી છે.

કોણ છે આ મહિલા? 
આ મહિલાનું નામ માર્થા છે અને કોલમ્બિયાના મેડેલિનમાં રહે છે. 39 વર્ષીય માર્થા ત્યાં સુધી બાળક પેદા કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તેનું શરીર શારીરિક રીતે ગર્ભધારણ કરવા માટે લાયક ન રહે. ચોંકાવનારી વાત તો એ છે કે માર્થાના બધા બાળકો અલગ અલગ પુરૂષોથી છે. તે પોતે નથી જાણતી કે તેના બાળકોના પિતા કોણ છે. 

પોતાની મરજીથી પેદા કરી રહી છે બાળકો 
માર્થા આ ગર્ભધારણ કોઈ મજબૂરીમાં નહીં પરંતુ પોતાની ખુશીથી કરી રહી છે. તે તેને એક બિઝનેસનો ભાગ માને છે. તે એકલા 19 બાળકોને મોટા કરી રહી છે અને હવે તે 20માં બાળકને જન્મ આપવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર માર્થાના 19 બાળકોમાંથી 17 બાળકો 18 વર્ષથી નાના છે. 

વધુ વાંચો: શું તમે ક્યારેય ગોલ્ડ મેન વિશે સાંભળ્યું છે? બિહારના આ વ્યક્તિને CM નીતિશકુમારે આપી છે ખાસ સુરક્ષા

કેવી રીતે કરે છે ઉછેર? 
માર્થાને દરેક બાળક માટે સરકાર પાસેથી નાણાકીય સહાય મળે છે. જોકે આ પૈસા તેમના ઉછેર માટે પુરતા નથી. એક ઈન્ટરવ્યૂમાં માર્થાએ જણાવ્યું કે તેને પોતાના સૌથી મોટા બાળક માટે 76 ડોલર અને સૌથી નાના બાળક માટે લગભગ 30.50 ડોલરની સહાયતા મળે છે. એટલે કે તેને બાળકોની દેખરેખ માટે દરરોજ લગભગ 510 ડોલર મળે છે. આટલું જ નહીં માર્થા સ્થાનીક ચર્ચ અને પડોસીઓ પાસેથી પણ મદદ લે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ