બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / બિયોન્ડ વીડિયોઝ / VTV AJAB GAJAB Video: Have you ever heard of the Gold Man
ADVERTISEMENT
સામાન્ય રીતે લોકો 100 ગ્રામ સોનાના દાગીનાએ લોકરમાં રાખે છે પણ પટનાનો આ વ્યક્તિ લગભગ 5 કિલો સોનાના દાગીના પહેરીને રસ્તાઓ પર ફરતા જોવા મળે છે. તેના આ શોખને કારણે એ વ્યક્તિ લોકો વચ્ચે ગોલ્ડમેન તરીકે જાણીતો બન્યો છે.
ગોલ્ડ મેન ઓફ બિહાર તરીકે જાણીતા પ્રેમ સિંહ મૂળ ભોજપુર જિલ્લાના બસદેવપુરના રહેવાસી છે. તેઓ તેમના શરીર પર એક બે ગ્રામ નહીં પરંતુ 5 કિલો સોનું પહેરે છે. બિહારના ગોલ્ડ મેન વિશે બીજી આવી ઘણી અજબ ગજબ વાતો છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો..
ADVERTISEMENT
પ્રશ્ન એ પણ થાય કે આટલું સોનું પહેરીને ફરે છે તો એમને લૂંટ કે ચોરીનો ડર નહીં લાગતો હોય? તો બિહારના ગોલ્ડમેન પ્રેમ સિંહની સુરક્ષા માટે મુખ્યમંત્રી નીતિશ કુમારે એસપીને વિશેષ આદેશ આપ્યા છે. સીએમનું કહેવું છે કે તેઓ જ્યાં પણ જાય ત્યાં તેમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે. બિહારના ગોલ્ડ મેન વિશે બીજી આવી ઘણી અજબ ગજબ વાતો છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.