બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / 31st celebration in Ahmedabad city

વેલકમ 2023 / રાજ્યભરમાં નવાવર્ષની રંગારંગ ઉજવણી શરૂ, અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ એક્શનમાં

Dinesh

Last Updated: 10:23 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં ન્યૂયરની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે. વર્ષ 2022ને બાય બાય અને 2023ને આવકારવા યુવાનો થનગનાટ કરી રહ્યાં છે

  • રાજ્યમાંના વિવધ શહેરમાં 31stની ઉજવણી 
  • શહેરોના પાર્ટી પ્લોટ થયા ફુલ
  • 2023ના વેલકમ માટે યુવાનો તૈયાર


આજે સમગ્ર દેશ અને દુનિયા થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષ-2023ને આવકારવા માટે થનગની રહ્યું છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ન્યૂયરની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે.વર્ષ 2022ને બાય બાય અને 2023ને આવકારવા યુવાનોમાં થનગનાટ કરી રહ્યાં છે. અમદાવાદામાં મોટાભાગના પાર્ટી પ્લોટ ફૂલ જોવા મળી રહ્યાં છે.

અમદાવાદમાં 2023ના વેલકમ માટે યુવાનો તૈયાર
અમદાવાદ શહેરમાં ન્યૂયરની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના મોટાભાગના પાર્ટી પ્લોટ ફૂલ થઈ ગયા છે. વર્ષ 2022ને બાય બાય અને 2023ને આવકારવા યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

નર્મદાના કેવડિયામાં નવા વર્ષની ઉજવણી
નર્મદાના કેવડિયામાં નવા વર્ષની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે. હોટેલો અને ટેન્ટ સિટીઓમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે. નવા વર્ષને લઇ પ્રવાસીઓ માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે.  એકતાનાગરના હોટેલમાં ગાલા ડિનર ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષને લઇ પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ તેમજ નવા વર્ષના વધામણાં માટે પ્રવાસીઓમાં ઉત્સાહમાં છે.

રાજકોટમાં જામી 31stની રાત
રાજકોટમાં પણ લોકો 31stની ઉજવણી કરી રહ્યાં છે. DJના તાલે યુવાનો ઝૂમી રહ્યા છે. ગ્રીનલીફ કલ્બ ખાતે જોરદાર માહોલ જામ્યો છે. 2023ને આવકારવા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરતના વેસુ વિસ્તાર 31st ઉજવણી
સુરતના વેસુ વિસ્તાર 31st લઇને આયોજન કરવામાં આવ્યું છે. રેબાઉન્સ ગેમ ઝોનમાં 31st પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો મન મુકીને ઝુમી રહ્યાં છે
 

પોલીસ એકશનમાં

  • સમગ્ર રાજ્યમાં પોલીસનો બંદોબસ્ત
  • રાજ્યમાં 600 શી-ટીમ તૈનાત
  • દરેક જિલ્લામાં નાકાબંધી 
  • પાર્ટીઓમાં ડ્રગ્સના ઉપયોગ પર ખાસ નજર 
  • મહિલાઓની સુરક્ષાને લઈને ખાસ આયોજન
  • 5 બાબતોને લઈને પોલીસ દ્વારા વ્યવસ્થા
  • યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે વ્યવસ્થા
  • ફાર્મ હાઉસમાં ખાસ ચેકિંગ 
  • 3 હજાર બ્રેથ એનેલાઈઝર દ્વારા ચકાસણી 
  • ડ્રગ્સનું સેવન અને વહેંચાણ ન થાય તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
  • ટ્રાફિક કન્ટ્રોલ અને ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે
  • CCTV રેકોર્ડિંગ મારફતે પણ ટ્રાફિક મેનજમેન્ટ અને સુપરવિઝન 
  • અસામાજિક તત્વો સામે પણ એક્શન પ્લાન તૈયાર 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ