બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / 25 countries in queue for 'Made in India' Covid-19 vaccine, says Jaishankar

આત્મનિર્ભર ભારત / મેડ ઈન ઈન્ડીયા કોરોના વેક્સિન લેવા 25 દેશ લાઈનમાં ઊભા છેઃ વિદેશમંત્રી એસ.જયશંકર

Hiralal

Last Updated: 07:38 PM, 6 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશપ્રધાન એસ.જયશંકરે એવું જણાવ્યું કે ભારતે અત્યાર સુધીમાં 15 દેશોને કોરોનાની રસી પૂરી પાડી છે તથા બીજા 26 દેશો કોરોનાની રસી લેવા માટે લાઈનમાં ઊભા છે.

  • ભારતે અત્યાર સુધીમાં 15 દેશોને કોરોનાની રસી પૂરી પાડી 
  • કેટલાક ગરીબ દેશોને ગ્રાન્ટ આધારે રસીનો પુરવઠો પૂરો પડાઈ રહ્યો છે 
  • થોડા દેશોએ રસી બનાવતી કંપનીઓ સાથે સીધો જ સંપર્ક કરીને રસી ખરીદી 

જયશંકરે કહ્યું કે ત્રણ કેટેગરીના દેશો ભારતીય રસી લેવા આતુર છે, ગરીબ, પરવડી શકે તેવા દેશો અને ફાર્મા કંપનીઓ સાથે સીધી રીતે કારોબાર કરનાર બીજા દેશો. 

જયશંકરે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું કે મને લાગે છે કે અત્યાર સુધીમાં આપણે 15 દેશોને રસી પૂરી પાડી છે. મારે કહેવું જોઈએ કે બીજા પણ 25 દેશો ભારતીય રસી લેવા ઊભા છે. આને કારણે ભારત વૈશ્વિક ફલક પર મૂકાયો છે. 

કેટલાક ગરીબ દેશોને ગ્રાન્ટ આધારે રસીનો પુરવઠો પૂરો પડાઈ રહ્યો છે જ્યારે બીજા કેટલાક દેશો ભારત સરકારના ભાવ પ્રમાણે રસી ખરીદવા માગતા હતા. થોડા દેશોએ રસી બનાવતી કંપનીઓ સાથે સીધો જ સંપર્ક કરીને રસી ખરીદી છે, અમુક દેશોએ બજાર ભાવમાં બાંધછોડ કરી છે. 

જયશંકરે કહ્યું કે વડાપ્રધાન મોદીનો હેતુ દેશને વર્લ્ડની ફાર્મસી બનાવાનો છે અને તેને માટે ઘરેલુ ક્ષમતાનો લાભ લેવાઈ રહ્યો છે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ