બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / 24 Year Old Aunt Remarries 16 Year Old Niece In Khargone, Elopes With Her

'હવસની પૂજારણ' / ભત્રીજીને મંગળસૂત્ર પહેરાવ્યું, બોયકટ કપાવીને પુરુષ બની, 10 છોકરીઓ સાથે સંબંધ, કાકીનો કાંડ

Hiralal

Last Updated: 06:31 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ખરગોનમાં 24 વર્ષની પરિણિતાની પોતાની સગીર ભત્રીજીને ભગાડીને લગ્ન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના ખરગોનમાં 24 વર્ષની વિવાહિત મહિલા પોતાની 16 વર્ષની સગીર ભત્રીજીને ભગાડી લઈને ગઈ હતી અને પછી ખાનગીમાં તેની સાથે લગ્ન કરી લીધાં. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી મહિલાએ 10 છોકરીઓનું પણ યૌન શૌષણ કર્યું હતું. જોકે પોલીસે સગીરાને છોડાવીને તેના ઘેર મોકલી છે. 

પતિ સાથે સંબંધમાં રહેતા ભત્રીજી પર નજર બગાડી 
ખંડવાના ઓમકારેશ્વરની મહિલાના ઉમરખલી નામના વ્યક્તિ સાથે લગ્ન થયાં હતા પતિ સાથે સંબંધમાં રહેતા તે લેસ્બિયન હતી અને તેને છોકરીઓ અને મહિલાઓનો સહવાસ ગમતો હતો, આથી તેણે પોતાની ભત્રીજી પર નજર બગાડી અને સારા જીવનની લાલચ આપીને તે ઘેરથી ભગાડી ગઈ અને ખાનગીમાં તેની સાથે લગ્ન કરી લીધાં હતા. 
પોલીસે 27 ફેબ્રુઆરીએ મહિલાના ગુમ થવા અને સગીરના અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસે મહિલાની ધાર જિલ્લાના પીથમપુરથી ધરપકડ કરી હતી. તેની પાસેથી સગીર પણ મળી આવી છે. પોલીસ તપાસમાં મહિલાને લઈને જે ખુલાસો થયો તે ચોંકી જવાય તેવો છે. 

ભત્રીજીને મંગળસૂત્ર પહેરાવ્યું, પુરુષનો દેખાવ ધારણ કર્યો 
તેણે સગીર ભત્રીજીને કપડાં અપાવવાના બહાને લલચાવી-ફોસલાવીને ઈન્દોરની હોટલમાં લઈ ગઈ હતી અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ લેસ્બિયન કાકીએ પુરુષ જેવો સ્વાંગ ધારણ કર્યો અને બોયકટ હેરકટ કરાવ્યું તેમજ સગીર ભત્રીજીને મંગળસૂત્ર અને નેકલેસ વગેરે પણ પહેરાવ્યા હતા અને કપડાંમાં ઘણા ફોટા પણ લીધાં હતા. 
લગભગ એક અઠવાડિયા સુધી હોટલમાં રોકાયા બાદ તે તેને ધારના પીથમપુર લઈ ગઈ અને સગીર સાથે યૌન શોષણ કર્યું. આરોપી મહિલા સંગીતા સાગર કુટી પીથમપુરમાંથી મળી આવી હતી. જ્યારે તલાશી લેતાં તેના કબજામાંથી એક સગીર વયની યુવતી મળી આવી હતી.

મેં કાકી સાથે શારીરિક સંબંધો બાંધ્યાં
સગીરે પૂછપરછમાં જણાવ્યું હતું કે, "મેં અને કાકીએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આન્ટીએ મને લગ્ન કરવાનું કહીને મને પીથમપુર લાવી હતી અને મારી સાથે લગ્ન કર્યાં હતા. કાકીએ પુરુષ જેવો વેશ ધારણ કર્યો હતો આ દરમિયાન મારુ ઘણી વખત શારીરિક શોષણ થયું હતું.

10 છોકરીઓ સાથે પણ સંબંધ
આરોપી મહિલા હવસની ખરી પૂજારણ નીકળી છે. પોલીસ તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે મહિલાના બીજી 10 છોકરીઓ સાથે સંબંધો હતા બીજી મહિલાઓને ફસાવી હોવાનું પણ સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ