સ્કોટલેન્ડની 22 વર્ષની છોકરી રેબેકા ડિક્સનને એડલ્ટ વીડિયો જોવાની નોકરી મળી છે અને આવું કરવાના તેને કલાકના 1500 રુપિયા મળે છે.
સ્કોટલેન્ડની 22 વર્ષની રેબેકા ડિક્સનને મળી પોર્ન વીડિયો જોવાની નોકરી
એડલ્ટ વીડિયોમાં અવાજ અને પોઝિશનની નોંધ રાખવાની
એડલ્ટ વીડિયો જોવાની નોકરી માટે 90 હજાર લોકોએ કરી અરજી
એડલ્ટ વીડિયો સાઇટ બેડ-બાઇબલ માટે કામ કરશે
દુનિયામાં એડલ્ટ વીડિયો જોવાની પણ નોકરી હોઈ શકે છે તેનું એક મોટું ઉદાહરણ સામે આવ્યું છે જેમાં એક એડલ્ટ કંપનીએ 22 વર્ષની કુંવારી છોકરીને એડલ્ટ વીડિયો જોવાની નોકરી મળી છે. છોકરીના મુખ્ય કામમાં એડલ્ટ વીડિયોમાં સંભળાતા સેક્સી અવાજ અને પોઝિશનની નોંધ રાખીને સેક્સનો રિપોર્ટ તૈયાર કરવાનું છે. 22 વર્ષની છોકરીને કલાકના હિસાબે 1500 રૂપિયાનો પગાર પણ મળે છે. આ છોકરી સ્કોટલેન્ડની છે અને આ છોકરી એડલ્ટ વીડિયો સાઇટ બેડ-બાઇબલ માટે કામ કરશે. યુવતીને એડલ્ટ વીડિયો જોવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેથી તે તેના પર રિસર્ચ કરી શકે અને કંપની તેની એડલ્ટ વીડિયો ક્વોલિટીમાં સુધારો કરી શકે. કંપનીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે.
90 હજારથી વધુ લોકોએ નોકરી માટે કરી અરજી
જે છોકરીને આ નોકરી મળી છે તે છે રેબેકા ડિક્સન અને તે માત્ર 22 વર્ષની છે. આ નોકરી માટે 90 હજારથી વધુ લોકોએ અરજી કરી હતી, જેમાંથી રેબેકા ડિક્સનની આ નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી.
એડલ્ટ વીડિયો સાઇટમાં શું કામ કરશે છોકરી
રેબેકા ડિક્સનને એડલ્ટ વીડિયોમાં ચાલતી પોઝિશન અને અવાજને જોતા સમયે તેની નોંધ લેવી પડશે અને તેમાં કામ કરતા સ્ત્રી-પુરુષોનો આંકડો રાખવો પડશે. આ સિવાય રેબેકાએ સેક્સ પર પણ સંપૂર્ણ રિપોર્ટ લખવો પડશે. રેબેકાને એડલ્ટ વીડિયો રિસર્ચ હેડ તરીકે નોકરી મળી છે.
કંપનીએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યાં
એડલ્ટ વીડિયો સાઇટ બેડ-બાઈબલે ટ્વીટ કર્યું હતું કે, "રેબેકા ડિક્સનને અભિનંદન. બેડીબીબલ પરિવારમાં તેમનું સ્વાગત છે. રેબેકાએ અમારા પુખ્ત વયના વિડિયો સંશોધનના વડા બનવા માટે 90,000 અરજદારોને પાછળ છોડી દીધા છે. તે પહેલેથી જ એક અદ્ભુત કામ કરી રહી છે. અરજી કરનાર દરેકનો આભાર. સાથે જ કંપનીનું માનવું છે કે આ પોસ્ટ પર રેબેકાની અપોઈન્ટમેન્ટથી લોકોની ઓનલાઈન ચોઈસને સમજવામાં મદદ મળશે.
બેસ્ટ અને અલગ પ્રકારનું કામ મળ્યું- રેબેકા
રેબેકા ડિકસનના હજુ સુધી લગ્ન નથી થયા અને તે પોતાના કામ માટે ખૂબ જ ઉત્સાહિત છે. રેબેકાએ આ બેસ્ટ અને અલગ પ્રકારનું કામ છે. હું આ નોકરીના પડકારો માટે તૈયાર છું.