બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / 10 suspects arrested for stunting on bike in Rajkot at midnight

કાર્યવાહી / રાજકોટમાં અડધી રાત્રે ગુપ્તી સાથે બાઈક પર સ્ટંટ કરતા 10 લુખ્ખાતત્વો થયા જેલ ભેગા, VIDEO થયો હતો વાયરલ

Khyati

Last Updated: 07:08 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં અડધી રાખે બાઇક પર સ્ટંટ કરીને લોકોની ઊંઘ હરામ કરતી ટોળકી પોલીસ સકંજામાં, બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો થયો હતો વાયરલ

  • રાજકોટના BRTS રૂટ પર સ્ટંટ ટોળકીનો આતંક 
  • હથિયાર સાથે બાઇક પર કર્યા સ્ટંટ 
  • વાયરલ વીડિયોને લઈ પોલીસે શરૂ કરી તપાસ

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દાદાગીરી, લૂંટફાટ અને લુખ્ખાતત્વોને જાણે કોઇનો ડર જ ન હોય તેમ છાકટા થઇને ફરી રહ્યા છે. ત્યારે  રાજકોટનો એક વીડિયો સામે આવ્યો છે જે પોલીસની નાઇટપેટ્રોલિંગની પોલ ખોલી રહ્યો છે. જો કે વીડિયોવાયરલ થતા પોલીસે તમામની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આવો જાણીએ  ટોળકીએ એવું તો શું કર્યુ કે પોલીસ દોડતી થઇ ગઇ. 

BRTS રૂટ પર તોફાની તત્વોનો આતંક

આજકાલ લોકો બર્થ ડે કે અન્ય કોઇ મહત્વનો દિવસ કેવી રીતે યાદગાર બની રહે તે માટે નિતનવા અખતરા કરવામાં આવતા હોય છે. જો કે આ બધા વીડિયો સોશિયલ મીડિયામાં પળવારમાં જ ફરતા થઇ જાય. પરંતુ ઘણીવાર તો કેટલાક લોકોને પોલીસનો પણ ડર ન હોય તેમ બેફામ થઇને ઉજવણી કરતા હોય છે. ત્યારે આવો જ વીડિયોસામે આવ્યો રાજકોટનો. જ્યાં 150 ફૂટ બીઆરટીએસ રૂટ પર હથિયાર ધારી ટોળકી સ્ટંટ કરતી જોવા મળી રહી છે.

પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ 

હથિયારો લઇને છાકટા થયેલા લવરમૂછીયાની ટોળકી બર્થ ડે સેલિબ્રેશન કરી રહી છે. સૌ કોઇ બીઆરટીએસ રૂટ પર એકઠા થઇને કેક કાપે છે તેમજ જાહેર માર્ગો ખાનગીહોય એ રીતે મોટા અવાજે મ્યુઝિક વગાડીને સ્ટંટ કરતા જોવા મળી રહ્યાછે. આ વીડિયો વાયરલ થતા  પોલીસ પણ આ ટોળકીને શોધવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. આખરે માલવીયાનગર પોલીસે છાકડા બનેલી ટોળકીને ઝડપી પાડી છે. કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ