બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / 1 Click News know latest updates of today 5 : 30 PM 240821

Special News / 1 Click News : અમદાવાદ મસ્કતી માર્કેટ માટે કરાયું SITનું ગઠન, ભાજપમાં જોડાયા AAPના 50 થી વધુ કાર્યકરો

Kiran

Last Updated: 05:39 PM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 5 : 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા 

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો
  • પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો
  • દક્ષિણ ગુજરાતના AAPના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા 
  • સુરતના બટુકભાઈ વરોતરિયા, મેહુલ તેજાણી ભાજપમાં જોડાયા
  • નિતીન ઠુમર, ભાવેશ દેસાઈ પણ ભાજપમા જોડાયા 
  • AAP કાર્યકરો ભાજપમાં જોડાવા પર સી આર પાટીલનુ નિવેદન 
  • તંદુરસ્ત રાજકારણ માટે ભાજપમાં આવતા આવકારીએ છીએ : પાટીલ

2. વેસ્ટર્ન રેલવેના જનરલે મેનેજરને મળ્યા ખેડૂતો

  • ગીર સોમનાથના ખેડૂતો વેસ્ટર્ન રેલવેના જનરલે મેનેજરને મળ્યા
  • સંભવિત ઔદ્યોગિક રેલ્વે લાઇન મુદ્દે જીએમને મળ્યા
  • ઓદ્યોગિક રેલવે ન નાખવા જીએમ એલોક કન્સલ સાથે મુલાકાત
  • ગીર સોમનાથમાં કંપનીઓ માટે બની રહી છે રેલવે લાઇન
  • ઓદ્યોગિક રેલવે લાઇનથી ગીરના 20 હજાર ખેડૂતને નુકશાન
  • ઓદ્યોગિક રેલવેથી 2500 ખેડૂતોની જમીન જાય છે 
  • 20 ગામના 20 હજાર ખેડૂતોની જમીન કાયમી ડૂબમાં જશે
  • અંદાજે 2 લાખ નારિયેળીના વૃક્ષો રેલવે લાઇન માટે કાપવા પડશે
  • રેલવે લાઇન પર 30થી વધારે સિંહનું રહેઠાણ 
  • જમીન મામલે ગીર સોમનાથમાં ચાલી રહ્યું છે આંદોલન

3. અમદાવાદ મસ્કતી માર્કેટ માટે સારા સમાચાર

  • પોલીસ વિભાગ દ્વારા મસ્કતિ માર્કેટ માટે SITનું ગઠન કરાયું
  • વેપારીઓના ફસાયેલા પૈસા રિકવર માટે SIT ગઠન કરાઈ
  • કાપડ ઉધોગમાં રોકડ લેણદેણને લઈને વધારે નોંધાય છે ફરિયાદ
  • વેપારીઓના પૈસા સલામત રહે તેમ SIT થશે મદદરૂપ
  • વેપારીના આર્થિક વ્યવહારોમાં સમાધાન માટે SIT મદદરૂપ બનશે
  • SIT ગઠનના નિર્ણય બદલ વેપારી આગેવાનોએ ગૃહમંત્રીનું સન્માન કર્યું
  • SIT મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
  • મસ્કતિ મહાજન સાથે છેતરપિંડીના કિસ્સા વધ્યા હતા
  • પોલીસના ધ્યામાં આવતા SITની રચના કરી છે
  • રાજ્ય બહાર પૈસા ફસાયા હોય તો પરત લાવવામાં મદદરૂપ બનશે
  • વેપારીઓ આજે SIT ગઠન મામલે મળવા આવ્યા હતા
  • કેટલાક લોકો ખોટી અરજી કરીને વેપારીને બ્લેકમેઇલ કરે છે
  • વેપારીઓ પાસેથી ખંડણી માગે છે કેટલાક લોકો અમારા ધ્યાનમાં આવ્યા 
  • પોલીસે આ પ્રકારના કિસ્સામાં સહાયક ભૂમિકા પુરી પાડી છે
  • અત્યાર સુધીમાં છેતરપિડીની 342 અરજી મળી હતી 52નો નિકાલ થયો 
  • છેતરપિડીની બાકીની અરજીમાં સમાધાન થયું છે

4. વડોદરા MS યુનિવર્સિટીમાં બબાલ

  • બે વિદ્યાર્થી જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બબાલ
  • વિદ્યાર્થિનીની મસ્કરી કરવા મામલે માથાકૂટ
  • AGSU ગ્રુપના વિદ્યાર્થીઓએ AGSG ગ્રુપના સભ્ય પર કર્યો હુમલાનો આક્ષેપ
  • હુમલાખોર તત્વો યુનિવર્સિટી બહારના હોવાનો AGSG ગ્રુપનો આરોપ
  • ઘટનામાં 1 વિદ્યાર્થીને સામાન્ય ઇજાઓ પહોંચી 
  • સયાજીગંજ પોલીસ યુનિ. વિજિલન્સે મામલો થાળે પાડ્યો

5. વડોદરામાં સિદ્ધનાથ તળાવના બ્યૂટીફિકેશનનો મામલો 

  • બ્યુટીફિકેશનના પાછળ કરેલ કરોડોનો ખર્ચ માથે પડ્યો 
  • બ્યુટીફિકેશન પાછળ 6.5 કરોડનો ખર્ચ કરાયો હતો
  • તળાવમાં પાણીના બદલે જોવા મળી અસહ્ય ગંદકી 
  • તળાવની ફરતે બનાવેલ વોક વે પર ઘાસ ઉગી નીકળ્યું 
  • તળાવ ફરતે લગાવવામાં આવેલી લાઈટો પણ બંધ હાલતમાં 
  • કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વેએ મ્યુનિ. કમિશનરને લખ્યો પત્ર 
  • પત્ર લખી તળાવની સાફ સફાઈ કરાવવાની કરી માગ 
  • તળાવમાં મહિનામાં બે વાર,વોક વે પર રોજ સફાઈ કરાવી જરૂરી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ