બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / બિઝનેસ / You will be shocked to know the reason why this person of Indian origin left a job with a salary of 6.5 crores

બિઝનેસ / ભારતીય મૂળના આ શખ્સે છોડી 6.5 કરોડની સેલરીવાળી નોકરી, કારણ જાણીને ચોંકી જશો

Megha

Last Updated: 04:26 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મૂળના એન્જિનિયર રાહુલ પાંડેએ મેટાની ટેક ટીમનું નેતૃત્વ કર્યા પછી અને મેનેજર તરીકે પાંચ વર્ષ ગાળ્યા બાદ 2022માં રૂ. 6.5 કરોડથી વધુની નોકરી છોડી દીધી હતી.

  • ભારતીય મૂળના આ વ્યક્તિ રૂ. 6.5 કરોડથી વધુની નોકરી છોડી દીધી હતી
  • ફેસબુક માટે કામ કરતા હતા સાઉથ એશિયન એન્જિનિયર રાહુલ પાંડે
  • મારું પોતાનું સ્ટાર્ટઅપ સેટ કરવા માટે મેટા છોડી દીધું

સામાન્ય રીતે દરેક લોકો સારી રીતે અભ્યાસ કરે છે જેથી તેઓ સારી નોકરી મેળવી શકે. અને ઘણા લોકો અભ્યાસ પછી સારું પેકેજ મેળવીને વાર્ષિક લાખો રૂપિયા કમાય છે. હવે આટલો પગાર મેળવ્યા પછી લોકો પોતાને સફળ માને છે પરંતુ નોકરી એ નોકરી જ કહેવાય. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ભારતીય મૂળના વ્યક્તિએ કરોડો રૂપિયાની નોકરી છોડી દીધી હતી પણ શા માટે? જાણો 

Twitterનું કામ તમામ.? Meta લાવી રહ્યું છે નવી એપ, એલન મસ્કના ટેન્શનનો પારો  હાઈ I Meta is going to lauch decentralized text based application

ભારતીય મૂળના એન્જિનિયર રાહુલ પાંડેએ મેટાની ટેક ટીમનું નેતૃત્વ કર્યા પછી અને મેનેજર તરીકે પાંચ વર્ષ ગાળ્યા બાદ 2022માં રૂ. 6.5 કરોડથી વધુની નોકરી છોડી દીધી હતી. કેલિફોર્નિયામાં ફેસબુક માટે કામ કરતા સાઉથ એશિયન એન્જિનિયરે જણાવ્યું હતું કે ત્યાં કામ કરતી વખતે તેમને ભારે તણાવનો સામનો કરવો પડ્યો હતો.

હવે પાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર આનું કારણ સમજાવ્યું છે. તેણે લખ્યું, 'મારી સફર 100 ડોલરની નોટો ગણવા જેટલી સામાન્ય નહોતી. હકીકતમાં, ફેસબુકમાં જોડાયા પછીના પ્રથમ છ મહિના હું અત્યંત બેચેન હતો. એક વરિષ્ઠ ઈજનેર તરીકે, મેં ઈમ્પોસ્ટર સિન્ડ્રોમનો અનુભવ કર્યો અને કંપનીના કલ્ચર અને ટૂલિંગને સ્વીકારવા માટે સંઘર્ષ કર્યો હતો.'

આ સાથે રાહુલે કહ્યું કે તેણે તેની સાથે કામ કરતા લોકો પાસેથી કોઈપણ પ્રકારની મદદ નહતી લીધી કારણ કે તેને લાગ્યું કે તેનાથી તે એક એવા વ્યક્તિ તરીકે અલગ થઈ જશે જે સિનિયર એન્જિનિયર બનવા માટે લાયક નથી. 

Topic | VTV Gujarati

મારું પોતાનું સ્ટાર્ટઅપ સેટ કરવા માટે મેટા છોડી દીધું
તેમને આ વિશે વાત કરતા કહ્યું, 'ફેસબુકમાં મારા છેલ્લા વર્ષમાં, હું મેનેજરની ભૂમિકામાં આવ્યો અને ત્રણ વર્ષ સુધી એક જ સંસ્થામાં રહીને ટીમ બદલી. 2021 સમાપ્ત થતાંની સાથે જ, મેં મેટાથી આગળની દુનિયાની શોધખોળ શરૂ કરી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ટેકમાં લગભગ દસ વર્ષ પછી, તેમણે અમુક અંશે નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરી છે અને અનુભવ્યું છે કે તેઓ એન્જિનિયરિંગથી આગળ કેટલું વધુ શીખી શકે છે. આખરે 2022 માં, રાહુલ પાંડેએ Meta છોડી દીધું અને પોતાનું સ્ટાર્ટઅપ, Taro ની સ્થાપના કરી. તેનો હેતુ અન્ય સોફ્ટવેર એન્જિનિયરોને આગળ વધારવામાં મદદ કરવાનો પણ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ