બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / બિઝનેસ / you can save one crore rupees easily with the help of these savings tips

Savings Tips / એક કરોડ રૂપિયા કેવી રીતે ભેગા કરવા? વ્યાજ અને મૂડીની આ આસાન ટ્રિકને અજમાવો, પછી લખપતિ કહેવાશો

Manisha Jogi

Last Updated: 07:15 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીયોની સૌથી મોટી તાકાત સેવિંગ્સ હોય છે. અહીંયા અમે તમને રોકાણ કરવા માટેની કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેની મદદથી એક કરોડ રૂપિયા સુધીની બચત કરી શકાય છે.

  • ભારતીયોની સૌથી મોટી તાકાત સેવિંગ્સ
  • અહીંયા રોકાણ કરવા માટેની કેટલીક ટિપ્સ જણાવવામાં આવી છે
  • આ ટિપ્સથી એક કરોડ રૂપિયા સુધીની બચત કરી શકાય

ભારતીયોની સૌથી મોટી તાકાત સેવિંગ્સ હોય છે. મુશ્કેલીના સમયમાં આ પૈસા કામ આવે છે. ઘણી કોશિશ કરવા છતાં પણ પૈસા ભેગા થઈ શકતા નથી. અહીંયા અમે તમને રોકાણ કરવા માટેની કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેની મદદથી એક કરોડ રૂપિયા સુધીની બચત કરી શકાય છે. 

વ્યાજનો યોગ્ય ઉપયોગ
આજના સમયમાં એક કરોડ રૂપિયા સુધીની રકમ ભેગી કરવી તે કોઈ મોટી વાત નથી. જો રકમને યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યાજ પર રોકાણ કરવામાં આવે તો સરળતાથી 1 કરોડ રૂપિયા સુધીની રકમ મેળવી શકાય છે. તમે પણ કરોડપતિ બની શકો છો. મૂળ રકમ પર સાધારણ વ્યાજ મળે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ મૂળ રકમ અને વ્યાજ પર મળે છે. ચક્રવૃદ્ધિ વ્યાજનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે રકમ ટૂંક સમયમાં એક કરોડ રૂપિયા બન  જશે. 

SIP
જો તમે દર મહિને SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)માં લગભગ 21 હજાર રૂપિયાની કરી રહ્યા છો, તો 12 ટકા વાર્ષિક વ્યાજ દરે, તે આઠ વર્ષમાં લગભગ 33 લાખ રૂપિયા થઈ જશે. પૈસાનું રોકાણ કરતા સમયે તમારે કમ્પાઉન્ડિંગ પર ધ્યાન આપવું પડશે. કમ્પાઉન્ડિંગ આગામી ચાર વર્ષમાં તે 66 લાખ સુધી પહોંચી જશે. આગામી ત્રણ વર્ષમાં અંદાજે એક કરોડ રૂપિયા. આ રીતે માત્ર 15 વર્ષમાં તમે એક કરોડની બચતના માલિક બની જશો. જો તમે આ પૈસાનો ઉપયોગ ન કરો અને ફરીથી રોકાણ કરો તો 21મા વર્ષમાં તમારી બચત 2.2 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. જ્યારે તમે તમારા 22માં વર્ષે તમને દર વર્ષે 33 લાખ રૂપિયા મળવા લાગશે.

બેન્ક FD
બેન્ક FDમાં પ્રથમ આઠ વર્ષમાં જે રિટર્ન મળે છે, સમય જતા આ રિટર્ન દર વર્ષે મળવા લાગે છે. સેન્સેક્સમાં વધારો થવાને કારણે ઇક્વિટી SIPમાં સારું વળતર મળવાની શક્યતા વધી ગઈ છે. મ્યુચ્યુઅલ ફંડ SIP એ છેલ્લા 5 વર્ષમાં લગભગ 15.3 ટકા વળતર આપ્યું છે. લાંબા ગાળાની SIPના પરિણામો પણ સારા રહ્યા છે. જો તમે બેન્ક FDમાં રોકાણ કરવાથી દર ત્રિમાસિક ગાળામાં વ્યાજ ઉમેરાતું રહેશે. જેમાં તમને વધુ ફાયદો થઈ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ