બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / Yami Gautam got married secretly

બોલીવૂડ / યામી ગૌતમે ગૂપચૂપ કરી લીધા લગ્ન, વરરાજાનું નામ જાણીને તમે પણ ચોંકી જશો

Kinjari

Last Updated: 09:21 AM, 5 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડમાં અનુષ્કા શર્માના લગ્ન બાદથી પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરવાનો ક્રેઝ વધ્યો છે. ગૂપચૂપ લગ્ન કર્યા બાદ સેલેબ્સ જાહેર કરે છે કે તેમણે લગ્ન કરી લીધા છે.  બોલીવૂડમાં અનુષ્કા શર્માના લગ્ન બાદથી પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરવાનો ક્રેઝ વધ્યો છે. ગૂપચૂપ લગ્ન કર્યા બાદ સેલેબ્સ જાહેર કરે છે કે તેમણે લગ્ન કરી લીધા છે.

  • યામી ગૌતમે કરી લીધા લગ્ન 
  • ગૂપચૂપ કરી લીધા એક્ટ્રેસે લગ્ન 
  • ફેર એન્ડ લવલીથી થઇ હતી ફેમસ 

આ જ લિસ્ટમાં યામી ગૌતમ પણ સામેલ થઇ ગઇ છે. ફેર એન્ડ લવલીની એડથી ફેમસ થયેલી યામીએ આયુષ્માન ખુરાના સાથે વિકી ડૉનરથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. હાલમાં જ તેણે ચૂપકેથી લગ્ન કરી લીધા છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yami Gautam (@yamigautam)

 

ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી તસવીર 
યામીએ પોતાના લગ્નની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને તેમાં યામીએ લાલ કલરનું પાનેતર પહેર્યુ છે. આદિત્યએ ક્રિમ કલરની શેરવાની અને પાઘડી પહેરી છે. બંને એકબીજા સામે જોઇને સ્મિત આપી રહ્યાં છે. 

યામીએ આપ્યુ શાનદાર કેપ્શન 
લગ્નની તસવીર શૅર કરતા યામીએ કહ્યું કે, તારી રોશની સાથે મે પ્રેમ કરતા શીખ્યુ, આપણા પરિવારના આશીર્વાદ સાથે લગ્ન કરી લીધા. આપણે પ્રાઇવેટ લોકો છીએ માટે લગ્ન પરિવારની હાજરીમાં જ કર્યા અને પ્રેમ અને દોસ્તીની આ મુસાફરીની શરૂઆત તમારા આશીર્વાદ સાથે કરવા ઇચ્છીએ છીએ. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yami Gautam (@yamigautam)

 

ફેન્સને લાગ્યો ઝટકો 
યામી અને આદિત્યના લગ્નથી ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. અચાનક આ રીતે લગ્ન કરી લેવાથી સેલેબ્સ પણ થોડા હેરાન છે અને લોકો તેને અભિનંદન પાઠવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ