બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Women get raped when they don't wear Hijab': Congress leader Zameer

નિવેદન / હિજાબ નથી પહેરતી એટલે મહિલાઓના રેપ થાય છે- આ નેતાનું શરમજનક નિવેદન, મોટા વિવાદના એંધાણ

Hiralal

Last Updated: 09:44 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં કર્ણાટક હિજાબ વિવાદ ઉકળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઝમીર અહેમદે મહિલા વિરોધી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

  • કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઝમીર અહેમદનો દાવો
  • હિજાબ ન પહેરવાને કારણે મહિલાઓના થાય છે રેપ
  • હિજાબ મહિલાઓની સુંદરતાા છુપાવવા માટે છે

હિજાબ વિવાદમાં દિવસેને દિવસે નવો વળાંક આવી રહ્યો છે. હવે આ મુદ્દે નવો એંગલ આપતા કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઝમીર અહેમદે દાવો કર્યો છે કે ભારતમાં રેપનો દર દુનિયામાં 'સૌથી વધુ' છે. એનું કારણ એ હતું કે મહિલાઓ ઇસ્લામિક ડ્રેસ હિજાબ નથી પહેરતી એટલે રેપ વધારે થાય છે.

શરીરને ઉઘાડુ રાખવાથી રેપ થાય છે 
અહેમદે કહ્યું કે હિજાબ એક છોકરીની સુંદરતાને ઢાંકી રાખે છે. તે તેની સુંદરતાને છુપાવે છે." તેમણે કહ્યું, હું માનું છું કે, આજે ભારતમાં, બળાત્કારનો દર સૌથી વધુ છે. શું છે કારણ? કારણ કે સ્ત્રીઓ ગોશ-એ-પરદા (હિજાબ)ને આધીન હોતી નથી. તે આજથી નથી અને તે ફરજિયાત પણ નથી. જેને પહેરવું હોય તેની સુંદરતાને બચાવવા માટે તેઓ તેને પહેરે છે અને તે આજથી નથી. આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં છે.

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદના નિવેદનથી અસહમત

બેંગલુરુમાં ચમારજપેટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અને નેશનલ ટ્રાવેલ્સના માલિક શક્તિશાળી ટ્રાન્સપોર્ટર એવા 4 વખતના કોંગ્રેસના ધારાસભ્ય હિજાબ પર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના નિવેદનનો જવાબ આપી રહ્યા હતા. આરિફ મોહમ્મદ ખાને અગાઉ કહ્યું હતું કે હિજાબ ઇસ્લામમાં "આંતરિક" અને "જરૂરી" નથી. ઝમીર અહેમદે કહ્યું કે તેઓ આરિફ મોહમ્મદ ખાનની કેટલીક દલીલોથી અસહમત છે. "મને સમજાતું નથી કે તેમણે (આરિફ મોહમ્મદ ખાને) આવું કેમ કહ્યું. ઈસ્લામમાં હિજાબ ગોશ-એ-પરદા છે. કદાચ, તેમના (આરીફ મોહમ્મદ ખાન)ના ઘરમાં કોઈ સ્ત્રી કે છોકરી નથી. જો તેના ઘરમાં કોઈ સ્ત્રી હોત તો તેમને ખબર પડેત. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ