બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Women are made to be naked to sell films', Smita Patil was made shocking revelations

મનોરંજન / Shoking! 'ફિલ્મોને વેચવા મહિલાઓને કરાય છે ન્યૂડ', આ દિગ્ગજ એક્ટ્રેસે ખોલી બોલિવુડની પૉલ, કર્યા ચોંકાવનારા ખુલાસા

Megha

Last Updated: 04:26 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવંગત અભિનેત્રી સ્મિતા પાટિલ તેના સમયની એક શ્રેષ્ઠ અભિનેત્રી હતી, સાથે જ એમને ફિલ્મોમાં બોલ્ડ સીન અને ન્યૂડિટી જેવી વાતો સામે વાંધો પણ ઉઠાવ્યો હતો

  • ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલતા સમય સાથે ઘણું પરિવર્તન જોવા મળ્યું છે 
  • દિવંગત અભિનેત્રી સ્મિતા પાટિલે બોલિવૂડમાં ન્યૂડિટી અંગે વાંધો ઉઠાવ્યો હતો
  • સ્મિતાએ ફિલ્મોમાં સ્ત્રી અને પુરુષની ન્યૂડિટીની સરખામણી પણ કરી 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલતા સમય સાથે સાથે ઘણી વસ્તુઓ અને ફિલ્મોના વિષયોમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. અગાઉ ફિલ્મોને સેક્સ અને ન્યૂડિટી જેવી બાબતોથી બચાવવાના પ્રયાસો કરવામાં આવતા હતા. તે જ સમયેહવે ફિલ્મોમાં બોલ્ડ દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે. જો કે 90ના દાયકામાં પણ ઘણી એવી ફિલ્મો આવી જેમાં સેક્સ અને બોલ્ડ સીન રજૂ કરવામાં આવ્યા હતા. એ સમયે એક પીઢ અભિનેત્રીએ બોલિવૂડમાં સેક્સ અને ન્યૂડિટી અંગે વાંધો ઉઠાવ્યો હતો.

દિવંગત અભિનેત્રી સ્મિતા પાટિલ તેના સમયની એક શ્રેષ્ઠ અભિનેત્રી હતી, જે તેની શ્રેષ્ઠ ફિલ્મો અને અભિનય માટે જાણીતી હતી. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ સાથે ફિલ્મ ચક્રની સફળતા બાદ સ્મિતા પાટીલનો એક ઈન્ટરવ્યુ વાયરલ થયો હતો જેમાં તેણે ન્યૂડિટી વિશે વાત કરી હતી. 

સ્મિતાએ ન્યૂડિટીની ટીકા કરી હતી 
સ્મિતા પાટીલને ફિલ્મ ચક્રના ન્યૂડ પોસ્ટર વિશે પૂછવામાં આવ્યું હતું કે તેના જવાબમાં સ્મિતાએ કહ્યું કે જો તે મારા હાથમાં હોત તો હું ક્યારેય આવું થવા ન દેત. આ દરમિયાન સ્મિતાએ ફિલ્મોમાં સ્ત્રી અને પુરુષની ન્યૂડિટીની સરખામણી કરી છે. 

સ્મિતાએ ફિલ્મોમાં નગ્નતા બતાવવા પર વાત કરી હતી
સ્મિતાએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલા માટે રસ્તા પર આવી રીતે સ્નાન કરવું એ રોજિંદી બાબત છે. તેમણે આવી રીતે જોઇને તમે રસ્તામાં ઊભા નહીં રહો, તેને જોઇનએ એવું વિચારશો કે તેઓ એમની પાસે રહેવા માટે જગ્યા નથી તો નહાવા માટે જગ્યા ક્યાંથી મળશે. પરંતુ જ્યારે તમે કોઈ ફિલ્મ બનાવો છો અને જ્યારે આ ફિલ્મ કોમર્શિયલ સર્કિટમાં વેચાય છે, ત્યારે પ્રચારની બાબત હંમેશા ડિસ્ટ્રિબ્યુટરના હાથમાં હોય છે. હવે ઓડિયન્સ પર આ વાતની જબરદસ્તી કરવામાં આવી છે કે જુઓ, તેમાં સેક્સ છે, તેમાં મહિલાઓના અડધા નગ્ન શરીર છે, તો તમે ફિલ્મ જોવા આવો. આ એક વલણ બની ગયું છે જે ઘણું ખોટું છે. 

સ્મિતાએ પુરુષોની ન્યૂડિટી પર કહી હતી આ વાત 
તેમણે વધુમાં કહ્યું હતું કે, જો ફિલ્મ ચલાવવી હોય તો ફિલ્મમાં જે પણ છે, જો ફિલ્મ સાચા દિલથી બનાવવામાં આવે અને સાચી વાત કરવામાં આવે તો ફિલ્મ ચાલશે. માત્ર આવા પોસ્ટરોથી ફિલ્મ ચાલતી નથી. પરંતુ આવા પોસ્ટરોનું મૂળ શોષણ માત્ર સ્મિતા પાટીલના હાથમાં નથી, પરંતુ સમગ્ર જાહેરખબર અભિયાનની તમામ ફિલ્મોમાં હીરોને નગ્ન ણથી બતાવતા કારણ કે તેનાથી કંઈ જ ફાયદો થવાનો નથી. પરંતુ જો તમે કોઈ મહિલાને ન્યૂડ બતાવશો તો તેમને લાગે છે કે 100 વધુ લોકો આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ