બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / woman is going to marry a ghost know how she contacts and sends messages

મહિલાનો દાવો / ખરા છો તમે! ભૂત સાથે લગ્ન કરવા જઈ રહી છે આ મહિલા, જાણો કેવી રીતે કર્યો સંપર્ક

Premal

Last Updated: 01:28 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડની એક મહિલા ભૂત સાથે લગ્ન કરી રહી છે. શું થયુ! આ સાંભળીને તમે ચોંકી ના જશો? આ મહિલાએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં તે ભૂત સાથે લગ્ન કરશે. ઈંગ્લેન્ડના ઑક્સફોર્ડશાયરની રહેતી બ્રોકાર્ડે નામની 38 વર્ષીય મહિલાએ આ ગજબ દાવો કર્યો છે.

  • ઈંગ્લેન્ડની 38 વર્ષીય મહિલાનો દાવો
  • તે ટૂંક સમયમાં ભૂત સાથે લગ્ન કરશે
  • મહિલાએ કહ્યું, ભૂતને શિયાળાની સિઝન વધુ પસંદ છે

વિક્ટોરિયન કાળનો સૈનિક છે મહિલાનો પ્રેમી

મહિલાના આ દાવાથી સૌ કોઈ ચોંકી ગયા છે. મહિલાનો દાવો છે કે તે એડવર્ડો નામના ભૂત સાથે લગ્ન કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહિલા જે ભૂત સાથે લગ્ન કરી રહી છે, તે વિક્ટોરિયન કાળનો સૈનિક હતો. બ્રોકાર્ડે જાતે એક સિન્ગર છે. મહિલાનું કહેવુ છે કે એડવર્ડો ભૂત સાથે વધુ પ્રેમ કરે છે. એડવર્ડો પણ તેને ખૂબ પ્રેમ કરે છે. મહિલા જણાવે છે કે એડવર્ડો ચીડિયા સ્વભાવનો છે. બંને લગ્નની તારીખ નક્કી કરી રહ્યાં છે. જો કે, અત્યાર સુધી તેના લગ્નની તારીખ ફીક્સ થઇ નથી. 

મહિલાએ કહ્યું, પ્રેમીને ગુસ્સો ખૂબ આવે છે

મહિલાએ જણાવ્યું કે તે ગરમીની સિઝનમાં લગ્ન કરવા માગે છે. જ્યારે તેના પ્રેમી એડવર્ડોને શિયાળાની સિઝન પસંદ છે. મહિલાએ જણાવ્યું કે એડવર્ડોને ગરમીથી ગુસ્સો આવે છે. બ્રોકાર્ડેએ એવુ પણ જણાવ્યું કે તે એડવર્ડો સાથે ખૂબ ગજબ રીતે વાત કરે છે. એડવર્ડો ક્રિપ્ટિક મેસેજનો ઉપયોગ કરી તેને સંદેશ મોકલે છે. મહિલા જણાવે છે કે એડવર્ડો ન્હાતી સમયે ગરમ પાણીની વરાળમાં લખીને તેની સાથે વાતચીત કરે છે અથવા પછી કોઈ સામાનને ઉતારીને તેની સાથે વાતચીત કરે છે. 

ભૂતે તકિયાની પાસે અંગૂઠી રાખી કર્યુ હતુ પ્રપોઝ

મહિલાએ દાવો કર્યો કે એડવર્ડોએ ગયા વર્ષે એક અંગૂઠી તેની તકિયા પાસે રાખી હતી અને તેને પ્રપોઝ કર્યુ હતુ. ત્યારબાદ વરાળમાં પ્રશ્નચિન્હ બનાવીને તેને પૂછ્યુ હતુ કે શું મને તેનો પ્રેમ સ્વીકાર છે. મહિલાએ જણાવ્યું કે બંને પૂરજોશમાં લગ્નની તૈયારીઓમાં જોડાયેલા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ