ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:50 PM, 24 March 2024
ADVERTISEMENT
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને લઈ દેશમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં સૌ મતદાતા મતદાન કરે તેવો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતમાં મતદારોની કુલ સંખ્યા 969 મિલિયન જેટલી છે, અન્ય કોઈપણ દેશની સરખામણી સામે આ બાબતે ભારત સૌથી આગળ છે. ભારત બાદ મતદરાની સંખ્યામાં ઈન્ડોનેશિયા, અમેરિકા તથા પાકિસ્તાન જેવા દેશ આવે છે.
ADVERTISEMENT

'ચૂંટણીનો પર્વ દેશને ગર્વ '
લોકસભા ચૂંટણીમાં 10.5 લાખ પોલિંગ સ્ટેશન રહેશે. દેશમાં કુલ મતદાતાઓ 96.8 કરોડ છે. જેમાં પુરૂષ મતદાતા 49.7 કરોડ છે જ્યારે 47.1 કરોડ મહિલાઓ છે તેમજ ટ્રાન્સજેન્ડર મતદાતાઓ 48 હજાર છે. વધુમનાં વિગતો આપતા કહ્યું હતું કે, પ્રથમવાર મતદાન કરતા મતદાતાઓ (18-19 વર્ષ) 1.8 કરોડ છે. તો 85 વર્ષથી વધુ ઉંમરના 82 લાખ મતદાતાઓ છે. 96.8 કરોડ નોંધાયેલા મતદારો નોંધાયા છે. જેની સામે 10.5 લાખ મતદાન મથકો, 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ, 55 લાખ EVM, 4 લાખ વાહનો છે.
ADVERTISEMENT
.jpg)
ચૂંટણી કાર્યક્રમ
જાહેરાતનામાની પ્રસિદ્ધિની તારીખ - 12 અપ્રિલ 2024 (શનિવાર)
ફાર્મ ભરવાની છેલ્લી તારીખ- 19 અપ્રિલ 2024 (શુક્રવાર)
ફાર્મ ચકાસવાની તારીખ - 20 અપ્રિલ, 2024 (શનિવાર)
ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ- 22 અપ્રિલ 2024 (સોમવાર)
મતદાનની તારીખ - 7 મે 2024 (મંગળવાર)
મતદાન ગણતરીની તારીખ - 04 જૂન 2024 (મંગળવાર)
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ - 06 જૂન 2024 (ગુરૂવાર)
ADVERTISEMENT

વાંચવા જેવું: છોટાઉદેપુરમાં ભાજપના કાર્યક્રમમાં બુટલેગરને હારતોરા, પ્રભારી રમેશ ઉકાણીને કરવી પડી સ્પષ્ટતા
ADVERTISEMENT
7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે
દેશમાં 26 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી યોજાશે. અત્રે જણાવીએ કે, દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. અત્રે જણાવીએ લોકસભાની ચૂંટણીનો પરિણામ 4 જૂને રજૂ કરાશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી 19 અપ્રિલના રોજ યોજાશે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે

ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT