બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Why kalav is built in tulsi plant, what are its benefits, worship with this method

તમારા કામનું / ઘરમાં તુલસી હોય છે તો છોડ પર બાંધી દો આ એક વસ્તુ, છલકાઈ જશે તિજોરી થશે જોરદાર ધનલા

Pravin Joshi

Last Updated: 07:19 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુલસીનો છોડ એક એવો છોડ છે જેનો ઉપયોગ માત્ર ઔષધ તરીકે જ નથી થતો પરંતુ સનાતન ધર્મમાં આ છોડને પૂજનીય પણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

  • તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે
  • તુલસીના છોડને નિયમિત જળ ચઢાવવું શુભ છે
  • સનાતન ધર્મમાં આ છોડને પૂજનીય માનવામાં આવે છે
  • તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે

તુલસીનો છોડ એક એવો છોડ છે જેનો ઉપયોગ માત્ર ઔષધ તરીકે જ નથી થતો પરંતુ સનાતન ધર્મમાં આ છોડને પૂજનીય પણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ સિવાય જ્યોતિષમાં તુલસી સાથે જોડાયેલા ઘણા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જેને અપનાવવાથી વ્યક્તિ પોતાના જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવી શકે છે. તમે તુલસીની પૂજા કરતી વખતે ઘણી વખત જોયું હશે કે તેમાં લાલ રંગનો કલવો બાંધવામાં આવે છે. તુલસીના છોડમાં કાલવ કેમ બાંધવામાં આવે છે અને તેનું શું મહત્વ છે? આ સાથે તુલસીમાં કાલવ બાંધવાથી થતા ફાયદાઓ વિશે જાણીશું. 

ખાસ નોટ કરી લેજો આ 2 દિવસ, ભૂલથી પણ તુલસીને પાણી ન ચઢાવતા નહીં તો માતા  લક્ષ્મી થઈ જશે કોપાયમાન! | Make a special note of these 2 days, even by  mistake,

ગ્રહ દોષ દૂર થાય છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય છે. આ સિવાય ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

ભૂલથી પણ ન તોડો આ દિવસે તુલસી, જાણો ધાર્મિક મહત્વ | know importance and  benefits of tulsi plant

ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે 

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર વધવો જોઈએ તો તમારા ઘરમાં તુલસીનો છોડ ચોક્કસ લગાવો અને તેની નિયમિત પૂજા કરો.

ભૂલથી પણ ઘરમાં આ દિશામાં ન રાખો તુલસીનો છોડ, થઈ શકે છે નુકસાન | tulsi or  basil plant must be in this side at your home know everything about

ઘરમાં સુખ આવે છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે દરરોજ તુલસીના છોડને જળ અર્પણ કરો અને સાંજે ઘીનો દીવો કરો તો આ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ