બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / Why did India's Sukhoi reach Australia?

Pitch Black / ઑસ્ટ્રેલિયા કેમ પહોંચી ગયા ભારતના સુખોઈ ? દુનિયાભરની વાયુસેના ભેગી થઈને આપી રહી છે કડક સંદેશ

Priyakant

Last Updated: 02:31 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pitch Black યુદ્ધાભ્યાસમાં 2500 જવાન અને 100 ફાઈટર એરક્રાફ્ટ વિવિધ પ્રકારના મિશનમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરશે

  • ઑસ્ટ્રેલિયામાં દુનિયાભરની વાયુસેના ભેગી થઈને આપી રહી છે કડક સંદેશ 
  • તમામ ફાઈટર એરક્રાફ્ટ  આંતરરાષ્ટ્રીય કવાયત Pitch Black 2022માં ભાગ લેશે
  • યુદ્ધાભ્યાસ 19 ઓગસ્ટ 2022 થી 8 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે

ભારતીય વાયુસેનાના ચાર સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ અને બે C-17 ગ્લોબમાસ્ટર-III વિદેશી આકાશમાં તાકાત બતાવવા ઓસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરમાં ઉતર્યા છે. આ તમામ ફાઈટર એરક્રાફ્ટ ઓસ્ટ્રેલિયામાં આયોજિત આંતરરાષ્ટ્રીય કવાયત Pitch Black 2022માં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, આ કવાયત 19 ઓગસ્ટ 2022 થી 8 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે. 

આ કવાયતમાં ભારત અને અમેરિકા સહિત 17 દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં 2500 જવાન અને 100 ફાઈટર એરક્રાફ્ટ વિવિધ પ્રકારના મિશનમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીના કારણે આ કવાયત ચાર વર્ષ બાદ કરવામાં આવી રહી છે.

Pitch Black યુદ્ધાભ્યાસનો હેતુ શું છે 

આ યુદ્ધાભ્યાસનો હેતુ મુખ્યત્વે ચીન સામે એકત્ર થવાનો છે. આ સિવાય ક્વાડ દેશોમાં સંબંધોને વધુ મજબૂત કરવાની કવાયત ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આ વખતે ચીન જે રીતે સાઉથ ચાઈના સીની નજીક તાઈવાનને ઘેરી રહ્યું છે, તેમાં Pitch Black પેંતરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શું છે આ Pitch Black યુદ્ધાભ્યાસ  

આ યુદ્ધાભ્યાસ દર બે વર્ષે હાથ ધરવામાં આવે છે. આ વખતે આ યુદ્ધાભ્યાસ રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ દ્વારા કરવામાં આવી રહી છે અને તે અહીં ડાર્વિન શહેરમાં યોજાઈ રહી છે. ભારત ઉપરાંત જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, મલેશિયા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા, અને જાપાનીઝ વાયુસેના ભાગ લઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ