બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / who-will-support-the-election-will-be-decided-on-october-9-at-the-convention-alpesh

NULL / ચૂંટણીમાં કોને સમર્થન આપવું તે 9 ઓક્ટોબરે મહાસંમેલનમાં નક્કી થશે: અલ્પેશ

vtvAdmin

Last Updated: 05:14 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ટાઉનહોલમાં જિલ્લા જનાદેશ સંમેલન યોજવામાં આવ્યું હતું. 

આ સંમેલનમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આવનાર 9 ઓક્ટોમ્બરના રોજ મહાસંમેલન યોજાશે અને તેમા 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોને સમર્થન આપવું તે નક્કી કરવામાં આવશે.

આગામી સમયમાં પાટણ અને ગાંધીનગર ખાતે સંમેલન યોજાશે જેમાં 5 લાખ લોકો જોડાશે તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું.
  • અલ્પેશ ઠાકોરનું જિલ્લા જનાદેશ સંમેલન યોજાયું
  • ગાંધીનગર ટાઉનહોલમાં યોજાયો કાર્યક્રમ
  • આગામી 9 ઓક્ટોબરે ગાંધીનગરમાં યોજાશે મહાસંમેલન
  • 2017 વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષે રહેવું તેની કરાશે જાહેરાત:અલ્પેશ ઠાકોર
  • આગામી સંમેલનમાં 5 લાખ લોકો કરાશે એકત્ર:અલ્પેશ ઠાકોર

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ