બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / WHO urges travellers to cover mouth and nose as new Covid variant XBB.1.5 spreads rapidly

મહામારી પર નવું અપડેટ / આટલાં આટલાં દેશોમાં જતી વખતે માસ્ક પહેરજો, દુનિયામાં ચોથી લહેર શરુ થતા WHOનું મોટું એલર્ટ

Hiralal

Last Updated: 09:51 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ આરોગ્ય સંગઠને યુરોપના દેશોમાં જતા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.

  • ચીન, જાપાન, કોરિયા, થાઈલેન્ડમાં શરુ થઈ કોરોનાની ચોથી લહેર
  • વિશ્વ આરોગ્ય સંગઠને યુરોપના દેશોના પ્રવાસીઓને આપી માસ્કની સલાહ
  • આ દેશમાં કોરોનાનો XBB.1.5 વેરિયન્ટ એક્ટિવ 

યુરોપ અને એશિયાના કેટલાક દેશમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ છે જેનું મુખ્ય કારણ કોરોનાનો XBB.1.5 વેરિયન્ટ છે અને હવે વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ દેશોમા જતા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. ડબ્લ્યુએચઓએ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોનના પેટા-વેરિઅન્ટ XBB.1.5 ના ઝડપથી ફેલાવા પર ચિંતા વ્યક્ત કરી છે. ડબ્લ્યુએચઓ અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે ઓમિક્રોનના નવા સબવેરિયન્ટના ઝડપથી ફેલાવાને જોતા, તમામ દેશોએ મુસાફરોને લાંબા અંતરની ફ્લાઈટ્સમાં માસ્ક પહેરી રાખવું જોઈએ. 

જે દેશોમાં કોરોનાનો વધુ ફેલાવો થઈ રહ્યો છે ત્યાં માસ્ક પહેરીને જજો 
યુરોપિયન અધિકારીઓએ મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "યુરોપમાં XBB.1.5 સબવેલેન્ટ સાથે ચેપની સંખ્યા  ઝડપથી વધી રહી છે અને તેથી મુસાફરોને લાંબા અંતરની ફ્લાઈટ્સમાં માસ્ક પહેરવાની સલાહ આપવી જોઈએ. તેમણે કહ્યું, 
માસ્ક પહેરવાની ભલામણ એવા દેશમાંથી આવતા મુસાફરો માટે જારી કરવામાં આવે જ્યાં કોરોનાનો ઝડપથી ફેલાઈ થઈ રહ્યો છે.

સૌથી ઝડપથી ફેલાતો ઓમિક્રોનનો સબ વેરિયન્ટ
દુનિયામાં હાલમાં XBB.1.5 એ સૌથી ઝડપથી ફેલાતો ઓમિક્રોનનો સબ વેરિયન્ટ છે. અમેરિકામાં નવા કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 27.6 ટકા દર્દીઓ આ સબવેરિયન્ટના દર્દીઓ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ