બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / વિશ્વ / WHO is studying on new covid 19 varient BA.2.86 which was found in Denmark, Afghanistan USA

ફરી આવ્યો કોવિડ / કોરોનાના ખતરનાક વેરિયન્ટની એન્ટ્રીથી દુનિયા રહી ગઈ દંગ, WHOએ તાત્કાલિક જાહેર કર્યું એલર્ટ

Vaidehi

Last Updated: 07:28 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનો વધુ એક ભયાનક વેરિયન્ટ સામે આવ્યો છે. WHOએ ચેતવણી આપતાં કહ્યું કે BA.2.86 ઝડપથી વિશ્વમાં ફેલાઈ રહ્યો છે.

  • WHOએ કોવિડ-19નાં નવા વેરિયન્ટની આપી માહિતી
  • કહ્યું ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસ
  • તેને 'વેરિયન્ટ અંડર મોનિટરિંગ' કેટેગરીમાં મૂકવામાં આવ્યું

WHOએ શુક્રવારે કહ્યું કે તેઓ મોટી સંખ્યામાં મ્યૂટેશનવાળા કોવિડ-19નાં એક નવો વેરિયન્ટ મળ્યા બાદ તેના પર સ્ટડી કરી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીએ જણાવ્યું કે અત્યારે ઘણાં ઓછા દેશો જેવા કે ઈઝરાયેલ, ડેનમાર્ક અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં વેરિયન્ટ BA.2.86નાં મામલા રિપોર્ટ કરવામાં આવ્યાં છે. 

રિપોર્ટમાંથી મળી માહિતી
આ એક નવો વેરિયન્ટ છે જેના વિશે કોઈ જ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. તેના સ્ટ્રેસ અને પ્રસારની લિમીટને સમજવા માટે ડેટા એકઠો કરવામાં આવી રહ્યો છે. BA.2.86 સ્ટ્રેન પહેલીવખત 24 જૂલાઈનાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. WHO એ તેને 17 ઑગસ્ટનાં રોજ વેરિયન્ટ અંડર મોનિટરિંગ કેટેગરીમાં મૂક્યું છે.

નવા સ્ટ્રેનની પ્રકૃતિ પર નજર રાખી રહ્યાં છીએ

WHOએ જણાવ્યું કે અમે આ વાયરસનાં નવા સ્ટ્રેનની પ્રકૃતિ પર નજર રાખી રહ્યાં છીએ. અમેરિકાનાં CDC પ્રવક્તા કેથલીન કોનલીએ જણાવ્યું કે અમે પહેલાની સરખામણીએ સરળતાથી વેરિયન્ટની માહિતી મેળવી લઈએ છીએ. હાલમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટની માહિતી મળી આવી છે. તે ઝડપથી મ્યૂટેટ કરી રહ્યો છે. તેનાથી સંક્રમણનું જોખમ વધી શકે છે. સીડીએ ટ્વીટર પર કહ્યું કે ઈઝરાયેલ, ડેનમાર્ક અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં કોરોના વાયરસનાનવા વેરિયન્ટની માહિતી મળી આવી છે. તેના પર નજર રાખવામાં આવી રહી છે. વધુ જાણકારી મળતાની સાથે જ આપવામાં આવશે.

ચિંતાની કોઈ વાત નથી
હ્યૂસ્ટન મેથોડિસ્ટમાં ડાયગ્નોસ્ટિક માઈક્રોબાયોલોજીનાં નિર્દેશનક ડો. એસ. વેસ્લે. લોન્ગે જણાવ્યું કે ઓમિક્રોન સબ વેરિયન્ટ BA.2.86 પૂર્વનાં 36 વેરિયન્ટ્સમાંનો એક છે. સંક્રમણમાં તે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી. કારણકે પહેલાનાં બૂસ્ટર તેને રોકવામાં સક્ષમ બનશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ