બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / What is the best height increase supplement

કામની ટિપ્સ / હાઈટ વધારવા માટે સપ્લીમેન્ટ્સ લેવાથી ફાયદો થાય છે કે નહીં, જાણો હકીકત

Noor

Last Updated: 04:24 PM, 21 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બધાં ઈચ્છે છે કે તેમની હાઈટ સારી હોય, પણ ઘણાં અલગ-અલગ કારણોથી કેટલાક લોકોની હાઈટ વધી શકતી નથી. ત્યારે લોકો હાઈટ વધારવા માટે ઘણાં અખતરા કરે છે અને પછી તેના માટે કેટલીક દવાઓ અને સપ્લીમેન્ટ્સ પણ લેવાનું શરૂ કરી દે છે. જોકે બજારમાં પણ હાઈટ વધારવા માટેની અનેક દવાઓ અને સપ્લીમેન્ટ્સ ઉપલબ્ધ છે. પણ તેના વિશે અલગ-અલગ ધારણાઓ છે કે આ દવાઓ અને સપ્લીમેન્ટ્સ ખરેખર અસરકારક છે કે નહીં અને તેનાથી હાઈટ વધશે કે નહીં. ચાલો જાણીએ આ સપ્લીમેન્ટ્સ કેટલા ઈફેક્ટિવ છે.

  • હાઈટ વધારવા માટે બજારમાં અનેક સપ્લીમેન્ટ્સ મળે છે
  • આ સપ્લીમેન્ટ્સ ખરેખર ફાયદાકારક છે કે નહીં 
  • લંબાઈ વધારતી દવાઓ યોગ્ય સમયે મળવા પર પ્રભાવી હોઈ શકે છે

આ રીતે નક્કી થાય છે હાઈટ

ઘણી હદ સુધી બાળકની લંબાઈ માતા-પિતાની લંબાઈ અને ફેમિલી હિસ્ટ્રી, લાઈફસ્ટાઈલ પર નિર્ભર કરે છે. હોર્મોન અને આનુવંશિક કારણોથી તેમની લંબાઈ વધુ અને ઓછી હોઈ શકે છે. બજારમાં અત્યારે લંબાઈ વધારવા માટે અનેક પ્રકારની દવાઓ અને સપ્લીમેન્ટ્સ મળે છે. તેની મદદથી શરીરને એક્સ્ટ્રા પોષણ આપીને હાઈટ વધારી શકાય છે. પણ આ દવાઓ અને સપ્લીમેન્ટ્સ હમેશાં કોઈ નિષ્ણાંતની સલાહ લઈને જ ખાવાનાં શરૂ કરવા અને તમારા બાળકને પણ ડોક્ટરની સલાહ લઈને જ આ બધું ખવડાવવું. 

લંબાઈ વધારતી દવાઓ યોગ્ય સમયે મળવા પર પ્રભાવી હોઈ શકે છે. ગ્રોથ ગ્લેન્ડ્સને હોર્મોન આધારિત દવાઓની મદદથી સક્રિય કરી શકાય છે. હાઈટ વધારતાં સપ્લીમેન્ટ્સ શરીરને એક્સ્ટ્રા કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, કેલ્શિયમ, મિનરલ્સ, ફાયબર, કોલેસ્ટ્રોલ, કેલરી આપે છે. જેનાથી લંબાઈ વધારી શકાય છે. ગ્રોથ રેટ ઉંમર, સ્વાસ્થ્ય, હાડકાંઓની સ્થિતિ, ડાયટ અને જિનેટિક્સ લેવલ પર નિર્ભર કરે છે. ઓવરપ ઓલ હ્યૂમન ગ્રોથ ડેવલપમેન્ટથી લંબાઈ વધારવામાં મદદ મળી શકે છે. એચજીએસ ઈન્જેક્શન આ પ્રકારના ગ્રોથમાં મદદ કરે છે. 

આટલું ધ્યાન રાખો

લંબાઈ વધારતી કોઈપણ દવા લેતાં પહેલાં આ સુનિશ્ચિત કરી લેવું કે આ દવાઓ માત્ર લંબાઈ વધારવા માટે જ છે. સાથે જ તેમાં હાડકાઓ અને સાંધાઓને મજબૂત બનાનના માટે આવશ્યક તત્વો પણ છે. આ દવાઓમાં વિટામિન, મિનરલ અને હર્બ પણ હોવા જોઈએ. દવાઓ અને સપ્લીમેન્ટ્સ મારફતે અન્ય પોષક તત્વો શરીરમાં જવાથી ઘણી હદ સુધી હાઈટ વધારવામાં મદદ મળી શકે છે. પણ આવું માત્ર એક્સપર્ટની સલાહથી જ કરવું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ