બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / What happened to the Pulwama attack investigation?

પુલવામા હુમલો / શું તમે જાણો છો કે પુલવામા અટેકની તપાસનું શું થયું?

Dharmishtha

Last Updated: 11:52 AM, 14 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુલવામા અટેકને એક વર્ષ પુરુ થયું છે. જેને પગલે દેશ ભરના લોકો અને CRPFનાં 40થી વધારે જવાનો શહીદ થયા હતાં. જેને પગલે ભારતે વળતો જવાબ આપવા પાકિસ્તાનના બાલાકોટ ખાતે રહેલા જૈશે કેંપ પર હુમલો કર્યો હતો. જેમાં 200 આતંકવાદી માર્યા ગયાનો સરકારનો દાવો હતો. આજે સમગ્ર દેશ પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલી આપી રહ્યા છે ત્યારે પુલવામા અટેકની તપાસ ક્યાં સુધી પહોંચી એ જાણવું ખૂબ જરુરી છે.

  • જાણો NIA કોને પોતાની સફળતા માને છે
  • શું પુલવામા અટેકની ચાર્જશીટ ફાઈલ નથી થઈ
  • NIAએ શું તપાસ કરી

 

હુમલાના કાવતરા

હુમલાના કાવતરાની જાણકારી મેળવી લીધી

પુલવામા અટેકની તપાસ ક્યાં સુધી પહોંચી એ અંગે વાત કરતા NIAએ જણાવ્યુ હતું કે વાહનના માલિકથી લઈને હુમલો કરનારાની ઓળખ ઉપરાંત કેવા પ્રકારના વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની ઓળખ થઈ ગઈ છે. સાથે સાથે આ હુમલાના કાવતરાની જાણકારી મેળવી લીધી છે. જેને NIA પોતાની સફળતા માને છે.

IP એડ્રેસ પાકિસ્તાનમાં ટ્રેસ થયું હતું

NIAએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે,‘જૈશ- એ- મોહમ્મદના પ્રવક્તાએ મોહમ્મદ હસને હુમલા દરમિયાન તરત જ જવાબદારી સ્વીકારતા મીડિયા ગ્રુપને પોતાના નિવેદન મોકલ્યાં હતાં. જૈશેનાં પ્રવક્તાએ એ IP એડ્રેસના પોતાનું નિવેદન મોકલ્યું તે આઈપી IP પાકિસ્તાનમાં ટ્રેસ થયું હતું.

જૈશેના સમર્થનો પર કેસ દાખલ કરવામાં આવ્યો 

પુલવામા હુમલાની તપાસ દરમિયાન જૈશ-એ- મોહમ્મદનાં એક નેટવર્કની પોલ ખોલવામાં આવી જે ઘાટીમાંથી સક્રિય હતું. જૈશેના આ સમર્થનો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં UAPA હેઠળ 8 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરાયી ચૂકી છે. આ કારણે દ. કાશમીરમાં જૈશને મોટો ફટકો પડ્યો છે.’ જોકે પુલવામાં અટેકને લઈને હજું સુધી કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ