બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / What chanakya said for Friends

સાવધાન / ભૂલથી પણ આવા લોકો સાથે મિત્રતા ન કરતા, નહીતર જીવન થઇ જશે બરબાદ

Kinjari

Last Updated: 05:46 PM, 5 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માણસ જીવનમાં પરિવાર બાદ મિત્રોને સૌથી વધારે મહત્વ આપે છે. મિત્રો જો સારા હોય તો જીવન સહેલાઇથી અને મસ્તી સાથે પસાર થાય છે. જીવનની કેટલીક સંઘર્ષમયી પરિસ્થિતિમાં મિત્રોના હોવાથી શાંતિનો એહસાસ થાય છે પરંતુ જો મિત્રો સ્વાર્થી હોય તો જીવનમાં ઘણા બદલાવ આવી જતાં હોય છે. ચાણક્યએ તેમની નીતિશાસ્ત્રમાં મિત્રતા વિશે ઘણી વાતો કરી છે, જો આપણે પણ તે ફોલો કરીએ તો મદદરૂપ થશે.

  •  ચાણક્ય શું કહે છે મિત્રતા વિશે
  • મિત્ર માટે જીવનમાં લિમિટ રાખવી 
  • મીઠુ બોલનાર વ્યક્તિથી સાચવજો

જીવનમાં મિત્રોને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જો તમારે સારા મિત્ર હોય તો તે દરેક પરિસ્થિતિમાં સાથે રહે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. જો કે, આ એક એવો સંબંધ છે જે વ્યક્તિ જાતે પસંદ કરે છે. પણ જો મિત્ર સ્વાર્થી હોય તો લોકોનું જીવન બરબાદ થઈ જાય છે. ચાણક્યએ તેની નીતિશાસ્ત્રમાં મિત્રતા વિશે પણ ઘણી વાતો કહી છે. જે આપણે જીવનમાં ખુબ મદદરૂપ થઈ શકે છે.

परोक्षे कार्यहन्तारं प्रत्यक्ष प्रियवादिनम्।
वर्जयेत्तादृशं मित्रं विषकुंभम् पयोमुखम्।।

ચાણક્ય નીતિના બીજા અધ્યાયમાં લખાયેલ 5મા શ્લોકમાં ચાણક્યએ કહ્યું છે કે, જે વ્યક્તિ મિત્રતાના સંબંધમાં મીઠુ મીઠુ બોલે અને ખોટા વખાણ કરે, અને તમારી પીઠ પાછળ ખરાબ બોલે તેનાથી હંમેશા દુર રહેવું જોઇએ. આવા લોકો મગર જેવા હોય છે. 

न विश्वसेत् कुमित्रे च मित्रे चाऽपि न विश्वसेत्।
कदाचित् कुपितं मित्रं सर्वं गुह्यं प्रकाशयेत्।।

આ વાક્યોમાં ચાણક્યએ લખ્યુ છે કે કોઇ પણ મિત્ર પર વધારે ભરોસો ન કરવો જોઇએ, આંધળો વિશ્વાસ તમને લઇને ડૂબે છે. સારા મિત્ર સાથે આપણે જીવનના કેટલાક રહસ્યો શૅર કર્યા હોય, જો કોઇ કારણસર ભવિષ્યમાં તેનાથી અલગ થઇ જવાનું થાય તો તમારા જીવનના બધા જ રહસ્યો તેને ખબર હોય છે. જ્યારે સંકટ આવે તો તમારુ જીવન ખરાબ કરતા તેને થોડો સમય પણ નહી લાગે. 

કોઇ પણ સંબંધની હદ નક્કી કરવી આપણા હાથમાં હોય છે. ખાસ મિત્ર પર પણ આંધળો વિશ્વાસ ન કરવો જોઇએ , તેવું ચાણક્ય કહે છે. જીવનમાં સુખી થવું હોય તો મિત્રો માટેની આ વાતો હંમેશા ધ્યાન રાખજો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ