બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / આરોગ્ય / weight gain reasons not do exercise and wrong sleeping method

સંભાળજો / તમારું વજન વધવાના 4 સૌથી મોટા કારણ, તમે આવી ભૂલ કરશો તો થઇ જશો જાડા

Premal

Last Updated: 02:56 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતી જીવનશૈલીને પગલે મોટાભાગના લોકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેમાં હાઈ બ્લડ પ્રેશરથી લઇને બ્લડ શુગર અને વજન વધવુ પણ સામેલ છે. મોટાભાગના લોકો જાણ્યે-અજાણ્યે આવી ભૂલો કરતા હોય છે, જેનાથી તેમનુ વજન પણ વધે છે.

  • વજન વધવાને કારણે અનેક બિમારીઓનો કરવો પડે છે સામનો
  • આ છે તમારા વજન વધવાના ચાર સૌથી મોટા કારણ
  • જો ફાસ્ટ ફૂડ વધુ ખાતા હોય તો કરી દેજો ઓછું

ફાસ્ટ ફૂડનુ સેવન કરવુ

આ ઉપરાંત અનેક બિમારીઓનો સામનો પણ કરવો પડે છે. આવો જાણીએ તમારા વજન વધવાના ચાર સૌથી મોટા કારણ કયા છે. વજન વધવાનુ સૌથી મોટુ કારણ હોય છે બહારના ખાવાનુ સેવન કરવુ. મહત્વનું છે કે આવા લોકો જે ભૂખ લાગવાથી ફાસ્ટ ફૂડનુ સેવન કરે છે, તેણે ધ્યાન આપવાની જરૂર છે. કારણકે બહારનુ ખાવાનુ ખાવાથી તમારું વજન વધે છે પરંતુ તમે અનેક પ્રકારની બિમારીઓને પણ આમંત્રણ આપો છો.

આખી રાત જાગવાની આદત બદલો

શું તમે જાણો છો કે આખી રાત જાગવાની આદતથી તમારું વજન વધી શકે છે. આજકાલનો યુવાન આખી રાત જાગે છે, જેને પગલે તમારું વજન વધી શકે છે. કારણકે પહેલી વાત તો તેનાથી ઉંઘ પૂર્ણ થતી નથી અને આખી રાત ભૂખ્યા રહેવાથી તમે કઈ પણ જમી લો છો. એવામાં તમારે પોતાની આ આદતમાં ફેરફાર કરવો પડશે. 

કોલ્ડ ડ્રિંક પીવુ 

કોલ્ડ ડ્રિંક પીવાની આદતથી પણ તમારું વજન વધી શકે છે. આવા લોકો જે ગરમીની સિઝનમાં કોલ્ડ ડ્રિંક પીવે છે, તેણે ધ્યાન આપવાની જરૂર  છે. કારણકે કોલ્ડ ડ્રિંકમાં સુક્રોઝ હોય છે, જે શરીરમાં ફ્રક્ટોઝનુ નિર્માણ કરે છે. જેનાથી બૉડીને કેલેરી મળે છે, જે શરીરને વધુ માત્રામાં શુગર આપે છે, જેનાથી વજન વધી શકે છે. 

સતત એક જગ્યાએ બેસવુ

આજકાલની જીવનશૈલીમાં મોટાભાગના લોકોને એક જગ્યાએ બેસવાની આદત હોય છે, જેનાથી તમારું વજન વધી શકે છે. કારણકે એક જગ્યાએ બેસવાની આદતથી તમારી શારીરીક ગતિવિધિઓ ઓછી થઈ જાય છે, જેનાથી તમારું વજન વધવાની આશા રહે છે. એવામાં આ તમારા આરોગ્ય પર પણ ખરાબ પ્રભાવ પાડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ