બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / We do not want to displace any tribal, some organizations mislead society: Tribal Development Minister

આક્ષેપ / અમે એક પણ આદિવાસીને વિસ્થાપિત કરવા માંગતા નથી, અમુક સંગઠનો સમાજને દોરે છે ગેરમાર્ગેઃ આદિજાતિ વિકાસ મંત્રી

Mehul

Last Updated: 05:07 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં આદિજાતી મંત્રી મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર હંમેશા આદિવાસીઓની સાથે છે. કેટલાક આદિવાસી સંગઠનો આદિવાસી સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

  • વલસાડમાં ગરીબ કલ્યાણ મેળો
  • 9 હજાર જેટલા લાભાર્થીને વિતરણ
  • આદીજાતી મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિ 
     

વલસાડ જિલ્લાના ધરમપુરની વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ ખાતે આજ રોજ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં જિલ્લા ના તમામ તાલુકાના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. રાજયના આદિજાતિ વિકાસ, અન્ન,નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલ દ્રારા જિલ્લાના અંદાજીત 9000 જેટલા લાભાર્થીઓ ને સહાય વિતરણ કરવામાં આવી હતી. જેમાં PMJY કાર્ડ,ઇ શ્રમ કાર્ડ,પ્રધાનમંત્રી આવાસ યોજના,દુધાળા પશુની ખરીદી માટે ની સહાય જેવી અનેક વિવિધ સહાયઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર હંમેશા આદિવાસીઓની સાથે છે. કેટલાક આદિવાસી સંગઠનો આદિવાસી સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે પણ અમુક સંગઠનો આદિવાસી સમજ ને મજૂર અને વિકાસથી વંચિત રાખવા માંગે છે.અમે પણ આદિવાસી આગેવાનો છીએ અમે એક પણ આદિવાસીને    વિસ્થાપિત કરવા માંગતા નથી. અમે અનેક લોકો નેજમીન દાવાઓ મંજુર કર્યા છે જિલ્લામાં 29,433 જમીન ના દાવાઓ મંજુર કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ