બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / Watch: 20-Year-Old Dunith Wellalage Removes Team India's Top Three, Video Goes Viral

એશિયા કપ / 20 વર્ષના બોલરનો હેવી થ્રો, ગિલ-રોહિત-કોહલીને કર્યાં પેવેલિયન ભેગા, વીડિયો થયો વાયરલ

Hiralal

Last Updated: 05:12 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં ઘરઆંગણે રમાઈ રહેલી એશિયા કપની ભારત સામેની સુપર-4માં શ્રીલંકાના 20 વર્ષના બોલર દુનિથ વેલાલગેએ એક મોટી કમાલ કરી દેખાડી.

  • શ્રીલંકાના 20 વર્ષના બોલરે કરી મોટી કમાલ
  • દુનિથ વેલાલગેની ઘાતક બોલિંગ સામે ભારતના 3 મોટા બેટર ફેલ
  • ગિલ, કોહલી અને રોહિતને કર્યાં આઉટ 

શ્રીલંકાના માત્ર 20 વર્ષના એક બોલરે ભારત સામેની મેચમાં તરખાટ મચાવ્યો હતો. 2019ની સાલમાં ઘરેલુ ક્રિકેટમાં ફક્ત 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર વેલાલગેએ તેના બોલથી ભારતના ટોપ-3 બેટરને આઉટ કરી દીધા હતા.

ગિલ, રોહિત અને કોહલીને આઉટ કર્યાં 
દુનિથ વેલાલગે પહેલો શિકાર શુભમન ગિલનો કર્યો હતો. તેણે ગીલને ક્લીન બોલ્ડ કરીને શ્રીલંકાને મોટી સફળતા અપાવી હતી.ત્યાર બાદ પણ તેણે રોહિત શર્મા અને છેલ્લે વિરાટ કોહલીને આઉટ કરાવીને ભારત પર દબાણ કર્યું હતું. 

આ મેચમાં રોહિતે પૂરા કર્યાં 10,000 રન 
શ્રીલંકાના કોલંબોના આર કે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી શ્રીલંકા સામેની એશિયા કપની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મોટી ઉપલબ્ધિ મેળવી છે. રોહિત શર્માએ વનડે ઈન્ટરનેશનલમાં તેના 10,000 રન પૂરા કર્યાં છે. રોહિત વનડે ઈન્ટરનેશનલમાં દસ હજાર રન પૂરા કરનાર છઠ્ઠો ભારતીય બેટર છે. રોહિતે કાસુન રાજિથાની બોલ પર સિક્સ ફટકારીને આ ઉપલબ્ધિ હાંસલ કરી. રોહિતે 241 ઈનિંગમાં 10,000 રન પૂરા કર્યાં છે. સૌથી ઝડપી 10,000 રન પુરા કરવાના મામલે રોહિત કોહલી પછી બીજા નંબરે આવે છે. કોહલીએ 205 ઈનિંગમાં 10 હજાર રન પૂરા કર્યાં છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર ત્રીજા નંબરે છે સચિન 259 ઈનિંગમાં 10,000 રન પૂરા કર્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ