બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / VTV AJAB GAJAB: 98% Body Tattoo and 91 Body Modifications Set Guinness World Record

Video / VTV AJAB GAJAB: 98 ટકા શરીર પર ટેટૂ અને 91 બોડી મોડિફિકેશન કરાવીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

Megha

Last Updated: 03:47 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલ આર્જેન્ટિનાના એક કપલના 98 ટકા શરીર પર ટેટૂ છે અને 91 બોડી મોડિફિકેશન કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

  • અરે  બાપ રે! આ કપલનું શરીર જોઈને ચોંકી ઊઠશો. 
  • 98 ટકા શરીર પર ટેટૂ તો 91 બોડી મોડિફિકેશન કરાવ્યા. 

ટેટૂ અને પિયર્સિંગનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે અને શોખ કે દેખાદેખીને કારણે લગભગ લોકોના શરીર પર ઓછામાં ઓછું એક ટેટૂ તો જોવા મળે જ છે, પણ અમુક ગણતરીના લોકો એવા છે જેને શરીર પર એટલા ટેટૂ કરાવ્યા છે કે જોઇને તમે પણ કહેશો કે આ તો 'પાગલ થઈ ગયા છે કે શું?'

છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલ આર્જેન્ટિનાના એક કપલને જોઈને લોકો આજકાલ કંઈક આવું જ કહી રહ્યા છે, આ કપલના 98 ટકા શરીર પર ટેટૂ છે અને 91 બોડી મોડિફિકેશન કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

આ પહેલા વર્ષ 2014માં આ જ કપલે 84 મોડિફિકેશન કરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. હવે ગેબ્રિએલા અને વિક્ટરે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. વિક્ટરે તેનું પહેલું ટેટૂ 11 વર્ષની ઉંમરે કરાવ્યું હતું પણ ગેબ્રિએલાના લગ્નના એક વર્ષ સુધી કોઈ બોડી મોડિફિકેશન કરાવ્યું ન હતું. વિક્ટરનું પહેલું ટેટૂ ગેબ્રિએલાને એટલું ગમ્યું કે તેને પણ બોડી મોડિફિકેશન કરાવવાનું મન બનાવી લીધું હતું

કપલે તેમના શરીર પર 50 પિયર્સિંગ, 8 માઇક્રોડર્મલ્સ, 14 બોડી ઇમ્પ્લાન્ટ્સ, 5 ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, 4 ઇયર એક્સ્પાન્ડર, 2 ઇયર બોલ્ટ્સ અને 1 ફોર્ક્ડ ટંગ કરાવ્યા છે. એટલું જ નહીં, બંનેએ તેમની આંખોના સફેદ ભાગ પર પણ ટેટૂ કરાવ્યા છે, જેથી તેમની આંખો સંપૂર્ણપણે કાળી દેખાય. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ