બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / vladimir putin warning to western countries on sanctions and no fly zone amid russia ukraine war

વ્લાદિમીર V/S વોલોદિમીર / પુતિન હવે 'પતાવી દેવાના' મૂડમાં? પશ્ચિમી દેશોને આપી દીધી છેલ્લી વોર્નિંગ

Pravin

Last Updated: 03:36 PM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત 11માં દિવસે પણ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી દીધી છે કે, યુક્રેનનો રાષ્ટ્રનો દરજ્જો ખતરામાં છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે સંઘર્ષ
  • પુતિને આપી આ ચેતવણી
  • પલાયન કરવા મજબૂર બન્યા લોકો

સતત 11માં દિવસે પણ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી દીધી છે કે, યુક્રેનનો રાષ્ટ્રનો દરજ્જો ખતરામાં છે. તેમણે રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને નો ફ્લાઈ ઝોન ઘોષિત કરવાની સરખામણી યુદ્ધની ઘોષણા સાથે કરી છે. 

યુદ્ધના એલાન જેવા છે પ્રતિબંધો

પુતિને કહ્યું કે, જો તેઓ આવું કરશે, તો ભવિષ્યમાં યુક્રેનનો રાષ્ટ્ર હોવાનો દરજ્જો ખતરામાં આવી જશે. જો આવું થશે તો, સમગ્રપણે તેમના વિવેક પર નિર્ભર કરશે. તેમણે પશ્ચિમી દેશોના પ્રતિબંધો પર હુમલા કરતા કહ્યું કે, જે પ્રતિબંધો લગાવામાં આવી રહ્યા છે, તે યુદ્ધની ઘોષણા કરવા સમાન છે.

પલાયન કરવા મજબૂર બન્યા યુક્રેની નાગરિક

તો વળી યુક્રેનના શહેર મારિયૂપોલમાં સીઝફાયરનું વચન ત્યાં થયેલી હિંસક ઘટનાઓની વચ્ચે ફેલ થતી દેખાઈ રહી છે. રશિયાના સૈનિકોએ શહેરોને ઘેરવાનું ચાલુ રાખ્યું છે અને દેશમાંથી પલાયન કરવા મજબૂર યુક્રેની નાગરિકોની સંખ્યા વધીને 14 લાખ થઈ ગઈ છે. પુતિને તેના માટે યુક્રેની નેતૃત્વને જવાબદાર ઠેરવ્યા છે.

આ બાબતે સિઝફાયરનું એલાન કર્યું

આ અગાઉ રશિયાના રક્ષામંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, તે દક્ષિણ પૂર્વમાં આવેલા રણનીતિક રીતે મહત્વપૂર્ણ બંદર મારિયૂપોલ અને પૂર્વમાં આવેલા વોલનોવાખા શહેરમાંથી લોકોને નિકળવા જવા માટે રસ્તો કરી આપવા સહમત થયા છે. જો કે, આ નિવેદનમાં એ સ્પષ્ટ નહોતું કે, રસ્તો ક્યારે ખોલવામાં આવશે.

ગોળીબાર ચાલતો હોવાનો આરોપ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીના કાર્યાલયના ઉપપ્રમુખ કિરિલો તિમોશેંકોએ કહ્યું કે, રશિયા સંઘર્ષ વિરામ નથી કરી રહ્યું અને મારિયૂપોલ તથા આજૂબાજૂના વિસ્તારમાં ગોળીબાર ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, સંઘર્ષ વિરામ અને સુરક્ષિત માનવીય રસ્તો સ્થાપિત કરવા માટે રશિયા સાથએ વાતચીત ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ