બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli vs rohit shrma bcci split captaincy hardik pandya selectors u turn

ક્રિકેટ / BCCI એ વિરાટ કોહલી સાથે કેમ કર્યો ભેદભાવ? રોહિત શર્માની કેપ્ટન્સી મામલે સિલેક્ટર્સે લીધો યુ-ટર્ન

Arohi

Last Updated: 12:50 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Vs Rohit Shrma: સિલેક્ટર્સ વ્હાઈટ બોલ ક્રિકેટમાં સ્પ્લિટ કેપ્ટન્સીના પક્ષમાં નથી.... આ શબ્દ BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તે સમયે કહ્યા હતા જ્યારે રોહિત શર્માને વનડે ક્રિકેટની કમાન શોંપવામાં આવી હતી.

  • વિરાટ કોહલી સાથે ભેદભાવ કેમ?
  • રોહિતની કેપ્ટન્સી મામલે સિલેક્ટર્સે લીધો યુ-ટર્ન
  • જાણો શું છે સમગ્ર મામલો 

સિલેક્ટર્સ વ્હાઈટ બોલ ક્રિકેટમાં સ્પ્લિટ કેપ્ટન્સીના પક્ષમાં નથી....આ શબ્દ BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તે સમયે કહ્યા હતા જ્યારે રોહિત શર્માને વનડે ક્રિકેટની કમાન શોંપવામાં આવી હતી. 16 સપ્ટેમ્બર 2021એ વિરાટ કોહલીએ ટી20 કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી હતી. 

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કોહલીએ જણાવ્યું કે તે વર્કલોડ મેનેજ કરવા માટે ટી20 વર્લ્ડ કપ 2021ના બાદ આ ફોર્મેટની કેપ્ટન્સી છોડી દેશે. તેના માટે તેમણે આ સમયના કોચ રવિ શાસ્ત્રી સહિત સોહિત શર્મા, જય શાહ અને સૌરવ ગાંગુલી સાથે પણ વાત કરી હતી. કોહલી વનડે અને ટેસ્ટ કેપ્ટન્સી કરવા માંગતા હતા. પરંતુ સિલેક્ટર્સ તે સમયે સ્પ્લિટ કેપ્ટન્સીના પક્ષમાં ન હતા. 

ત્યાર બાદ તેમણે કોહલીને વનડે કેપ્ટન્સીથી બરખાસ્ત કરી રોહિતને વ્હાઈટ હોલ ક્રિકેટની જવાબદારી સોંપી. પરંતુ હવે રોહિત શર્માના કાર્યકાળમાં સિલેક્ટર્સે પોતાના આ નિર્મણથી યુટર્ન લઈ લીધો છે અને હવે ટીમ ઈન્ડિયામાં ઘણા સમયથી સ્પ્લિટ કેપ્ટન્સીની નીતિ અપનાવવામાં આવી રહી છે. 

T20 વર્લ્ડ કપ 2022ના પહેલાથી જ ચાલુ છે સ્પ્લિટ કેપ્ટન્સી 
ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટ બાદ હાર્દિક પંડ્યાને સ્ટન્ડબાય કેપ્ટનના રૂપમાં ટી20 ટીમની કમાન સોંપવામાં આવી. હાર્દિક તે સમયથી સતત ટી20 ટીમની આગેવાની કરી રહ્યા છે. ત્યાં જ રોહિત શર્મા વનડે ટીમ સંભાળી રહ્યા છે. 

બીસીસીઆઈએ હજુ સુધી રોહિત શર્માના ટી20 ફોર્મેટમાં ફ્યુચરથી પર્દો નથી ઉઠાવ્યો પરંતુ હવે 8 મહિનાનો સમય થઈ ગયો છે કે રોહિત શર્માએ ભારત માટે કોઈ ટી20 મેચ નથી રમી. એવામાં તેને સ્પ્લિટ કેપ્ટન્સી ન કહેવાય તો શું કહેવાય? 

જો આ વર્કલોડ મેનેજમેન્ટ માટે થઈ રહ્યું છે તો વિરાટ કોહલીની સાથે આટલો ખરાબ વહેવાર કેમ કરવામાં આવ્યો હતો? શું તે સમયે રોહિતને ટી20ની કેપ્ટન્સી સોંપી નવી ટીમ ન હતી બનાવી શકાતી? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ