બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / viral video of lady giving massage to inspector in bihar police station for her son

VIDEO / દીકરાના જામીન માટે આવેલી મહિલા પાસે પોલીસ સ્ટેશનમાં કરાવ્યો મસાજ, ખાખી વર્દીને લાંછન લગાડનારી ઘટના

Mayur

Last Updated: 11:36 AM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar ના એક પોલીસ સ્ટેશનનો Video Viral થયો છે. જેમાં પોતાના દીકરાના જમીન માટે આવેલી મહિલા પાસે ઇન્સ્પેકટર મસાજ લેતો દેખાઈ રહ્યો છે. Video જોઈને તમને પણ આવશે ગુસ્સો

  • બિહાર પોલીસનો શરમજનક Video Viral 
  • પોલીસ ઇન્સપેક્ટરે મહિલા પાસે કરાવ્યો મસાજ 
  • Twitter પર લોકોએ CM Nitish ને પૂછ્યા સવાલ 

બિહાર પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકો મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને નીતિશ કુમારની સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. 

સહરસાના નૌહટ્ટા પોલીસ સ્ટેશનનો Video

બિહારના સહરસાના નૌહટ્ટા પોલીસ સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈન્સ્પેક્ટર ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલા પાસે મસાજ કરાવતો જોવા મળી રહ્યો છે.

શું છે વાયરલ વીડિયોમાં?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં SHO શશિ ભૂષણ સિન્હા એક મહિલા પાસેથી ઓઈલ મસાજ કરાવતા જોવા મળી રહ્યા છે. કપડાના નામે એક પોલીસ અધિકારી પોતાના શરીરની આસપાસ રૂમાલ લપેટીને બેઠો છે, જ્યારે બીજી મહિલા પણ તેની બાજુમાં ખુરશી પર બેઠેલી જોવા મળે છે.

આ વીડિયોમાં પોલીસકર્મીને વકીલ સાથે વાત કરતા પણ સાંભળી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસાજ કરતી મહિલા તેના પુત્રને જેલમાંથી છોડાવવા માટે આવી હતી. જે બાદ SHOએ મહિલાને પુત્રને જેલમાંથી બહાર કાઢવાના આશ્વાસન સાથે તેલ માલિશ કરવાનું કહ્યું હતું.

Twitter પર થઈ બબાલ 

એક ટ્વિટર હેન્ડલે યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરી, 'રોજ એ વાતનો અહેસાસ થાય છે કે ગંગાજલ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે.' અન્ય એક યુઝરે લખ્યું હતું કે બિહાર સરકાર હજુ સૂતી હશે? તો એક મહિલા યુઝરે સવાલ કર્યો હતો કે શું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આવા વીડિયો જોઈને શરમ આવે છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ