બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / violence in kashmir after the killing of militant zakir musa restrictions in several area

જમ્મૂ-કાશ્મીર / આતંકી ઝાકીર મુસાના ઠાર બાદ ઘાટીમાં હિંસા બાદ બંધનું એલાન

vtvAdmin

Last Updated: 08:48 AM, 25 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આતંકી સંગઠન અલ કાયદાના અંસાર ગજવા-તુલ-હિંદનો પ્રમુખ જાકિર મુસાને સેનાએ ઠાર માર્યા બાદ ઘાટીમાં હિંસાની આશંકાના પગલે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. કેટલીક જગ્યાઓ પર હિંસક પ્રદર્શનના અહેવાલ સામે આવી રહ્યાં છે. પરિસ્થિત પર કાબૂ મેળવવા સુરક્ષાબળ દ્વારા આંસૂના ગોળા તેમજ પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જો કે જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઝાકીર મૂસાને ઠાર મરાયા બાદ ઘાટીમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. શ્રીનગર, પુલવામા, શોપિયા સહિત અનેક વિસ્તારમાં બંધનું એલાન જાહેર કરાયું છે. જો કે ઘાટીમાં ભડકેલી હિંસામાં 12થી વધુ પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયાં છે. પથ્થરબાજોએ સુરક્ષાબળ પર પથ્થરમારો કર્યો છે.

જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળે ટીયરગેસ છોડ્યા હતા. જ્યારે સુરક્ષાબળે હિંસા રોકવા પથ્થરબાજો પર પેલેટગનનો પણ ઉપયોગ કર્યો હતો. જો હિંસાની આશંકાના પગલે સમગ્ર ઘાટીમાં શૈક્ષણિક કાર્ય બંધ તેમજ રેલ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે સમગ્ર વિસ્તારમાં મોબાઇ ઇન્ટરનેટ સેવા થોડા સમય માટે બંધ કરી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે સેનાની કાર્યવાહીમાં ઘાટીમાં મોસ્ટ વોન્ટેડ આતંકી ઝાકીર મુસા ઠાર મરાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ