બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: with Who Sara Tendulkar go out hid her face from the camera watch

મનોરંજન / VIDEO: કોની સાથે ફરવા નીકળી સારા તેંડુલકર? કેમેરા જોઈને છુપાવી લીધો ચહેરો... જુઓ વીડિયો

Megha

Last Updated: 10:52 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે સારા તેંડુલકર શુભમન ગિલની બહેન શાહનીલ ગિલ સાથે જોવા મળી હતી. જે બાદ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

  • સારા તેંડુલકર શુભમન ગિલની બહેન સાથે જોવા મળી હતી. 
  • બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.
  • સારા તેનો ચહેરો છુપાવતી શાહનીલ સાથે વાત કરતી જોવા મળી. 

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને ક્રિકેટર શુભમન ગિલના લિન્કઅપને લઈને આજકાલ ઘણા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે બંને સ્ટાર્સે આ અહેવાલો પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. પરંતુ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ  થઈ જાય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

એવામાં ગઈકાલે રાત્રે સારા તેંડુલકર શુભમન ગિલની બહેન શાહનીલ ગિલ સાથે જોવા મળી હતી. જે બાદ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. આ દરમિયાન બંને કારમાં એકબીજા સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. શુભમન ગિલની બહેન અને સારા તેંડુલકરને એક સાથે જોય ત્યારે પાપરાઝી એમના ફોટા અને વીડિયો લેવાનું શરૂ કર્યું અને આ દરમિયાન સારા તેંડુલકર ખૂબ જ શરમાતી હતી. ગિલની બહેને માસ્ક પહેર્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkvilla (@pinkvilla)

વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકે છે કે સારા તેનો ચહેરો છુપાવતી હતી તે પોતાનો ચહેરો છુપાવીને શાહનીલ સાથે વાત કરતી જોવા મળી હતી. બીજી તરફ, શાહનીલે કેમેરા સામે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વિડિયો સામે આવ્યા બાદ લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, એકએ લખ્યું કે 'નણંદ-ભાભી એક સાથે', તો બીજાએ લખ્યું કે 'કયા હમ રિશ્તા પક્કા સમજે.' 

વધુ વાંચો: લોહીમાં લથપથ થઈને આવતા હતા પપ્પા, માતાએ તો...: રોહિત શેટ્ટીએ ભાવુક થઈને જુઓ શું કહ્યું

જણાવી દઈએ કે શુભમન ગિલ અને સારા તેંડુલકર વિશે એવા અહેવાલો છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. 'કોફી વિથ કરણ સીઝન 8' સારા અલી ખાનને શુભમન ગિલ સાથેના તેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું કારણ કે બંને લંચ ડેટ પર જોવા મળ્યા હતા. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે 'દુનિયા ખોટી સારા પાછળ પડી છે..' ત્યારથી લોકો કહી રહ્યા છે કે સારા તેંડુલકર અને શુભમન ગિલ રિલેશનશિપમાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ