બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / video viral on social media cat gave a tight slap to dog

ભારે કરી / ગુસ્સે ભરાયેલી બિલાડીએ કૂતરાને આપી દીધો જોરદાર તમાચો, Viral Video જોઈ હસી-હસીને ગોટે વળી જશો

Arohi

Last Updated: 06:26 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર કૂતરા અને બિલાડીનો એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બિલાડી કૂતરાને થપ્પડ મારે છે અને તે પછી કૂતરો વિચિત્ર વર્તન કરવા લાગે છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • બિલાડીએ કૂતરાને મારી દીધો જોરદાર લોફો 
  • વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો 

કૂતરા અને બિલાડી બે એવા પ્રાણીઓ છે જેમની વચ્ચે બહુ ઓછી મિત્રતા જોવા મળે છે. કૂતરાઓ ઘણીવાર બિલાડીઓની પાછળ દોડતા જોવા મળે છે. તો બીજી બાજુ બિલાડીઓ હેરાન કરવાની બાબતમાં આગળ હોય છે. ત્યાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો બિલાડીને હેરાન કરે છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે કૂતરો કારણ વગર બિલાડીને હેરાન કરે છે અને એક સમયે બિલાડી પણ કૂતરાને પાઠ ભણાવવામાં પીછે હટ નથી કરતી.

બિલાડી સીડી પર આરામથી ઉભી છે 
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડી સીડી પર આરામથી ઉભી છે અને અચાનક એક કૂતરો તેની નજીક આવી ગયો. કૂતરો બિલાડીને પરેશાન કરવાનું શરૂ કરે છે. થોડીક સેકંડ સુધી બિલાડી કૂતરાને કશું કહેતી નથી, પરંતુ જ્યારે બિલાડીનો પારો વધે છે, ત્યારે કૂતરાને જોરદાર થપ્પડ આપી દે છે.

કૂતરા આપી દીધો જોરદાર થપ્પડ 
તમે વીડિયોમાં જોઈ શકો છે કે બિલાડી કૂતરાને જોરદાર થપ્પડ મારે છે. આ પછી કૂતરો પાગલ જેવી હરકતો કરતો જોવા મળે છે. તે સીડીઓ ચઢે છે અને ફ્લોર પર આમથી તેમ બાજુ દોડવા લાગે છે. બિલાડી પણ કૂતરાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને પણ સમજાતું નથી કે તેનું શું થયું.

વાયરલ થયો વીડિયો 
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર buitengebieden નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 17 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 60 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - 'ટર્બો બટન દબાવવામાં આવ્યું છે.' આ ફની વીડિયોને પણ 1.85થી વધુ યુઝર્સ દ્વારા લાઈક પણ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ